વેજીટેબલ સંભારો (Vegetable Sambharo Recipe In Gujarati)

hetal shah @cook_26077458
વેજીટેબલ સંભારો (Vegetable Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને કાપી લો ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી મીઠો લીમડો અને લીલું લસણ ઉમેરી બરાબર થવા દો
- 2
હવે લીલા મરચાં ઉમેરી મિક્સ કરવું પછી મીઠું, હળદર અને ધાણાજીરું ઉમેરો
- 3
હવે ટામેટું અને કેપ્સીકમ ઉમેરી 30 સેકંડ માટે થવા દે હવે કોબી ઉમેરો
- 4
હવે તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી 1 મિનિટ માટે થવા દો
- 5
હવે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો
- 6
આમાં તમે ગાજર, ફૂલેવર,કાકડી અને ફુદીનો પણ ઉમેરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
- મેથી સુજી હાંડવો (Methi Sooji Handavo Recipe In Gujarati)
- વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
- ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
- રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
- જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615381



















ટિપ્પણીઓ