મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)

hetal shah @cook_26077458
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીસ ને કાપી લેવા બટાકા ને બાફી લેવા અને ગાજર વટાણા ને 1/2 બોયલ કરવા હવે બધા વેજીસ ને એક મોટા બાઉલ માં કાઢી લો તેમાં મેયોનીઝ ઉમેરો
- 2
હવે બરાબર મિક્સ કરવું અને પછી ચીઝ અને ઓરેગાનો ઉમેરવો
- 3
ત્યાર બાદ ચિલીફલેક્સ, મરી પાઉડર અને રેડ ચીલી સોસ ઉમેરવો
- 4
હવે ગ્રીન ચીલી સોસ, સેઝવાન ચટણી અને લીલા મરચાં ઉમેરવા
- 5
હવે બધું બરાબર મિક્સ કરવું બ્રેડ ની કિનારી કાઢી તેના ઉપર બટર લગાવવું
- 6
હવે બ્રેડ ની ઉપર વેજીટેબલ મૂકી બીજી બ્રેડ ઉપર બટર લગાવી વેજીબલ વાડી બ્રેડ ઉપર મૂકી થોડું હાથ થી દબાવી લેવી અને ચપ્પા ની મદદ થી કાપી લેવી
- 7
હવે સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
- તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
- ક્ઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
- ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
- લીલવા ના મસાલા ની કઢી.(Lilva Masala kadhi recipe in Gujarati)
- કઢી સુરત સ્પેશ્યલ વિન્ટર વાનગી (Kadhi Surat Special Winter Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16626383
























ટિપ્પણીઓ