મટર આલુ ઘી પરાઠા (Matar Aloo Ghee Paratha Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
મટર આલુ ઘી પરાઠા (Matar Aloo Ghee Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને માવો કરો હવે એક મીક્ષર જાર મા પેસ્ટ તૈયાર કરો
- 2
ત્યાર બાદ માવા મા બધા મસાલા કરી કોથમીર પેસ્ટ નાખી બરાબર મીક્ષ કરી લો
સ્ટફિંગ ઢીલો થાય તો થોડો બ્રેડ નો ભુકો એડ કરી શકાય છે - 3
હવે લોટ માંથી પાતળી મીડિયમ રોટી વણી લો ત્યાર બાદ વચ્ચે સ્ટફિંગ ભરી બરાબર સીલ કરી લેવુ આ રીતે થોડા પરાઠા વણી ને રેડી કરી લો ત્યાર તેને નોનસ્ટિક પેન મા ઘી લગાવી બરાબર ક્રિસ્પી કરો
- 4
તો તૈયાર છે મટર આલુ ઘી પરાઠા ચટણી સાથે સર્વ કરો
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16673352
















ટિપ્પણીઓ