કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#MBR6
#CookpadTurns6

કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે.

#MBR6
#CookpadTurns6

કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે.

વધુ વાંચો

ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#MBR6
#CookpadTurns6

કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે.

#MBR6
#CookpadTurns6

કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કપઘઉંનો લોટ / મેંદો
  • 1/2કપ દળેલી ખાંડ
  • 2 ચમચીકોકો પાઉડર
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીદહીં
  • 1/2 ચમચીટીપા વેનીલા એસેન્સ
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • ચપટી બેકિંગ સોડા
  • ઉપર ના ક્રીમ માટે:
  • 100ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 1/2બાઉલ ગરમ દૂધ
  • 3 ચમચી ઓગળેલુ બટર
  • ગર્નીશ માટે :કલરફુલ સ્પ્રિન્કલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ઘઊ નો લોટ,કોકો પાઉડર, ખાંડ, ચાળી ને તેમાં તેલ,દહીં,બેકિંગ પાઉડર, બેન્કિંગ સોડા,વેનીલા એસેન્સ બધુ એડ કરી બેટર તૈયાર કરો.

    ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ પર પહેલા થી બેક કરવા માટે 1 તપેલા મા રેતી નાખી ગરમ કરો.હવે તેમાં 1 કાઠો અથવા કોઇ પણ ડિશ મુકો.

  3. 3

    હવે કપ મા ઘી લગાવી તેમાં બેટર અડધુ ભરો.અને 25 મીનિટ બેક થવા દો.તપેલા પર થાળી ઢાંકી દો.હવે ટૂથ પીક અથવા ચપ્પુ વડે ચેક કરો.ટૂથપીક સાફ આવે એટલે કેક તૈયાર છે તેને ઠંડી કરવા મૂકી દો.

    ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ ગનાસ બનાવવા માટે:
    ગરમ દૂધમાં બટર અને ચોકલેટ એડ કરી બરાબર મિક્સ કરો. આ ગનાસ કોનમાં ભરી કપ કેક ઉપર ગાર્નિશ કરી, ઉપરથી કલરફુલ સ્પ્રિંકલ અને સ્ટ્રોબેરીથી ડેકોરેટ કરો.તૈયાર છે ચોકલેટ કપ કેક...

    ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર December 07, 2022 09:12

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 19, 2022 16:23
@Hetal_pv31 Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ Cupcake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
  3. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
  4. સ્ટફ ઘુઘરા પરાઠા (કોલી ફ્લાવર પરાઠા)
  5. પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
  1. મગ નું કોરું શાક (Moong Dry Shak Recipe In Gujarati)
  2. આમળા ના લાડુ (Amla Ladoo Recipe In Gujarati)
  3. સ્ટફડ ફ્રેશ લીલા વટાણા ના પરોઠા (Stuffed Fresh Lila Vatana Paratha Recipe In Gujarati)
  4. વાલોર બટેટાનુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675384
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close