સ્ટફડ ફ્રેશ લીલા વટાણા ના પરોઠા (Stuffed Fresh Lila Vatana Paratha Recipe In Gujarati)

#WPR
પરોઠા એ ઉત્તર પ્રદેશ ની પહેચાન છે . શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ મળે છે. આ પરોઠા મેં એમાં થી જ બનાવ્યા છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને બ્રેકફાસ્ટ માં કે પછી લાઈટ ડિનર માં ખાવાની બહુજ મઝા આવે છે.
Cooksnapthemeoftheweek.
@pushpa_9410
સ્ટફડ ફ્રેશ લીલા વટાણા ના પરોઠા (Stuffed Fresh Lila Vatana Paratha Recipe In Gujarati)
#WPR
પરોઠા એ ઉત્તર પ્રદેશ ની પહેચાન છે . શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ મળે છે. આ પરોઠા મેં એમાં થી જ બનાવ્યા છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને બ્રેકફાસ્ટ માં કે પછી લાઈટ ડિનર માં ખાવાની બહુજ મઝા આવે છે.
Cooksnapthemeoftheweek.
@pushpa_9410
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરી અંદર હિંગ નાંખી, જીરું સોતે કરવું. અંદર ક્રશ કરેલા વટાણાં નાંખી, સોતે કરવું. વચ્ચે વચ્ચે હલાવવું. વટાણા ચઢી જાય એટલે અંદર બાફેલા બટાકા ને છીણી નાંખવા.મિક્સ કરવું.
- 2
બધા મસાલા નાંખી મિક્સ કરવું. સ્ટફિંગ ને ઠંડું કરવું.કોથમીર નાંખી ને મિક્સ કરવું.સાઈડ પર રાખવું.
- 3
પરોઠા : કણક માં થી નાનો લુઓ લઈ, થોડું વણી લેવું. વચ્ચે 2 ટે સ્પૂન પુરણ મુકી, કચોરી ની જેમ વાળી, વધારાનો લોટ કાઢી, પરોઠું વણી લેવું. ગરમ તવી ઉપર મુકી ને બંને બાજુ તેલ લઈ પરોઠા ને શેકી લેવા.પ્લેટ માં કાઢી, ગરમા ગરમ સર્વ કરવા.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા ની ઘુઘરી (Green Vatana Ghughri Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ અને એકદમ ફ્રેશ મળે છે. મેં અહિયા લીલા વટાણા નો નાસ્તો બનાવ્યો છે જે બહુજ જલ્દી બની જાય છે અને હેલ્થી તો છે જ. Bina Samir Telivala -
લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
શિયાળા માં લીલા વટાણા ભરપૂર મળે છે. તેમાંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ બને છે. સ્ટફડ પરાઠા માં વટાણા નું સ્ટફિંગ ખૂબ સરસ ટેસ્ટ આપે છે. આદુ નો ટેસ્ટ એક અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ પરોઠા અને પટ્ટી સમોસા (Vegetable Paratha Patti Samosa Recipe In Gujarati)
આ પરાઠા મારા મમ્મી મને ટીફીન માં આપતા ને સાંજે જયારે સ્કુલ માં થી આવું ત્યારે એમાં થી સમોસા બનાવેલા હોય. મારા મમ્મી આ બન્ને વાનગી બહુજ સરસ બનાવતા.આ મારા માટે છે મારી મમ્મી ની એક અવિસ્મરણીય યાદ.#childhoodટુ ઈન વન રેસીપી: વેજીટેબલ પરાઠા અને પટ્ટી સમોસા Bina Samir Telivala -
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી Varsha Karia I M Crazy About Cooking -
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WPR વાહ પરાઠા જોયને મુહ મા વાહ નિકડે ને ખાવા માં મઝા આવે શિયાળા ને તે માં ગરમ ગરમ પરોઠા વાહ આજ મેં બનાવિયા Harsha Gohil -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
મટર સ્ટફડ પરાઠા (Matar/green peas Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપરાઠા એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારત સાથે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ માં પણ ભોજન માં લેવાય છે. સ્ટફ્ડ પરાઠા એ વિવિધ પરાઠા માં ના એક ખાસ પરાઠા છે જે લોકો ની પસંદ છે. શિયાળા માં જ્યારે તાજા અને કુણા વટાણા આવે અને કોથમીર પણ એટલી સરસ આવે ત્યારે આ પરાઠા ખૂબ બને છે. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી, તેને દહીં, અથાણાં સાથે નાસ્તા અને ભોજન માં ખવાય છે. Deepa Rupani -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻 Noopur Alok Vaishnav -
સ્ટફડ કોબી પરોઠા (Stuffed Kobi Paratha Recipe In Gujarati)
#WPR#Paratha recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસ્ટફડ પરોઠા એ પંજાબી વાનગી છે તેમાં ખાસ કરીને કોબી પરોઠા પાલક પરોઠા પનીર પરોઠા મુળી પરોઠા વગેરે બનાવવામાં આવે છે મેં આજે કોબી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
ફરાળી સ્ટફડ પરોઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJRશ્રાવણ મહિના ના સોમવારે ઘરે બધા ફરાળ કરે. તો આજે મેં વિચાર્યું કે કંઈક નવું બનાવવું જે બધાંને ભાવે અને પેટ પણ ભરાઈ જાય.તો મેં રાજગરા ના સ્ટફડ પરોઠા બનાવ્યા અને બધાને ખૂબજ ભાવ્યા .Cooksnapkrishnarecipes Bina Samir Telivala -
લીલા વટાણા નુ સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#ટ્રેડિંગ#sevusadઅત્યારે વટાણા ખૂબ જ સરસ આવે છે તો મેં આજે લીલા વટાણા નુ સેવ ઉસળ બનાવ્યું છે ઠંડી માં ગરમ ગરમ ને તીખું ખાવાની ખુબ મજા આવે તો ચાલો આપણે તીખું તમતમતું સેવ ઉસળ ની રેસિપી જોઈએ Shital Jataniya -
લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલસૂકા વટાણા ની જેમ લીલા વટાણા ની સેવઉસળ પણ ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
લીલા વટાણા ની ઘુઘરી (Green Vatana Ghughri Recipe In Gujarati)
#વિન્ટર ચટાકા#ઓઈલ લેસ નાસ્તાલીલા વટાણા ની ઘુઘરી (હરે મટર કી ઘુઘરી) Saroj Shah -
લીલા વટાણા નો હલવો (Lila Vatana Halwa Recipe In Gujarati)
#VR શિયાળામાં લીલા વટાણા સરસ મળતા હોય છે. જોતા જ મોહી પડાય એવા લીલા વટાણા માંથી બધા નમકીનવાનગીઓ બહુ બનાવતા હોય છે પણ આજે મને સ્વીટ બનાવવાનું મન થયું એટલે મેં લીલા વટાણા માંથી હલવો બનાવ્યો છે ખૂબ જ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
-
-
ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
આજે એકાદશી છે તો મેં ફરાળ માં ખાવા માટે રાજગરા ના લોટ માંથી ફરાળી પરોઠા બનાવ્યા. Sonal Modha -
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
#FFC1#Food festival#વિસરાયેલી વાનગીસુધા અગ્રવાલજીની રેસીપી જોઈ લીલા વટાણાની કચોરી બનાવવાની ઈચ્છા હતી. રેસીપી સેવ કરી રાખેલી..એક વાર લીલા વટાણાના પરાઠા બનાવ્યા પણ કચોરી બનાવવાનું મુહર્ત ન આવ્યું😄😆😅હવે લીલા વટાણાની સીઝન જાય એ પહેલા આજે તો કચારી બનાવી જ એવો નિશ્ચય કર્યો.આમ, તો ઉત્તર પ્રદેશ ની રેસીપી છે મારા મમ્મી બનાવતા..નાનપણથી ખાધેલી પણ થોડો ગુજરાતી ટચ આપી ખટ-મધુરો ટેસ્ટ કર્યો છે જેથી ઘરમાં બધાને ભાવે અને વખાણ પણ થાય😆😄 Dr. Pushpa Dixit -
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (5)