કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#CWM1
#Hathimasala
#MBR6
#week6
#CookpadTurns6

કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  • 2 કપકોથમીર સમારેલી
  • 1 કપબેસન
  • 2 ચમચીચોખા નો લોટ
  • 1 ચમચીરવો
  • લીલો મસાલો -👇
  • 5લીલા મરચા (તીખા મોળા)
  • 2 ચમચીલીલું લસણ
  • 2 ચમચીકોથમીર ની દાંડી
  • 5-6પાન ફૂદીનો
  • 2 ટુકડાઆદુ
  • સૂકી મસાલો -👇
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીહિંગ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 2 ચમચીતલ
  • 2 ચમચીટોપરા નું બારીક ખમણ
  • 2 ચમચીતેલ
  • 1/2 કપપાણી
  • 1 ચમચીતેલ ગ્રીસ કરવા માટે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોથમીર ને ધોઈ ને સાફ કરી સમારી લેવી. લીલો મસાલો સમારી ને મિક્સર માં અધકચરો ક્રશ કરી લેવો.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બંને લોટ અને રવો ચાળી ને તેમાં બધા સૂકા મસાલા,ખમણ તલ,તેલ ઉમેરી દેવા.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં કોથમીર અને ક્રશ કરેલો લીલો મસાલો અને લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ કરવું.પછી જરૂરિયાત મુજબ (½ કપ) પાણી ઉમેરી (મુઠીયા જેવો)મધ્યમ લોટ બાંધવો.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી તેમાં કોથમીર વડી નો લોટ પાથરી ઉપર તલ સ્પ્રેડ કરી ને તવેથા થી પ્રેસ કરવું.સ્ટીમર માં તૈયાર કરેલી પ્લેટ ને મૂકી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો પછી ચેક કરી ઉતારી લો.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઠંડુ પડે એટલે કાપા પડી તેના ચોરસ પીસ કરી લો.તેને ગરમ તેલ માં મધ્યમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે તૈયાર છે મહારાષ્ટ્ર ની ફેમસ કોથંબીર વડી.તેને 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કોથંબીર વડી સરસ લાગે છે.

    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર December 10, 2022 05:23
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 13, 2022 16:39
@Keshmaraichura_1104 Healthy Congratulations Dear Keshmaben for 500 Recipes 💐🥰❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોથંબીર વડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
  2. ચાટ વાળી ચટણી
  3. મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
  4. ચીઝ આલુ સ્ટફડ પરાઠા (Cheese Aloo Stuffed Paratha Recipe In Gujarati)
  5. ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
  1. બાજરાની રાબડી શિયાળુ
  2. કોકોનટ નાગરવેલ ના પાન ના લાડુ (Coconut Nagarvel Paan Ladoo Recipe In Gujarati)
  3. વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681082
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close