કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#CWM2
#Hathimasala
#WLD
#MBR6
શિયાળાની શરૂઆત થતાં જ અલગ અલગ પ્રકારના તાજા શાકભાજી અને ભાજી સરસ તજા મળે છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે જેમ કે ફ્લાવર બારેમાસ મળે છે પણ શિયાળામાં તેનો સ્વાદ અલગ જ હોય છે. એટલે જ શિયાળામાં ફ્લાવર નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એમાંની એક છે ગોબી પરાઠા એમાં તમે તમારા સ્વાદ અનુસાર ઘણું બધું વેરિએશન કરી શકો છો. અને એની એક ખાસ વાત એ પણ છે કે એને તમે ગમે તે સમયે એન્જોય કરી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પરાઠા માટે
  • 1 કપઘઉંનો લોટ
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે
  • 1 નંગમિડિયમ સાઈઝ નું ફ્લાવર
  • 1 ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  • 1/4 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલ અને મીઠું ઉમેરી પરોઠા નો લોટ બાંધી લો. તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    ફ્લાવર ના મોટા મોટા ફુલ કાપી લો અને તેને સારી રીતે ધોઈ લો.પછી તેને વરાળે સોફ્ટ થાય ત્યાં સુધી બાફી લો. પછી તેને એકદમ નિતારી લો. ઠંડુ થાય એટલે તેમાં મીઠું મરી પાઉડર આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી અધકચરું મેશ કરી લો. હવે તેમાં થી લીંબુ ની સાઈઝ ના ગોળા બનાવી લો.

    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર લોટ માંથી સહેજ મોટો લુઓ લઈ જાડું પરોઠુ વણી લો તેમાં તૈયાર સ્ટફીન્ગ ભરી કીનારી સીલ કરી હથેળી થી દબાવી પરોઠુ વણી લો. તેને ધીમા તાપે બન્ને બાજુ શેકી બટર અથવા તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા પરોઠા તૈયાર કરી લો. તૈયાર ગોબી પરાઠા ને સર્વ કરો.

    ગોબી પરાઠા (Gobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર December 12, 2022 11:35
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 13, 2023 17:53
@HaritaMendha1476 Very Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર પરાઠા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  2. દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  3. ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
  4. ઈડલી પ્રીમિકસ (Idli Premix Recipe In Gujarati)
  5. ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)
  1. પનીર વેજીટેબલ સ્ટફડ પરાઠા (Paneer Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
  2. જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
  3. પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
  4. ગોબી પરોઠા (Gobi Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686216
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close