પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

Kumud Prajapati
Kumud Prajapati @kumudp42
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 કપઘઉંનો લોટ
  2. 10-15પાલકના પાન
  3. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ જરૂર મુજબ
  4. ૧ ચમચીઆદુની પેસ્ટ જરૂર મુજબ
  5. ૨ ચમચીમીઠું જરૂર મુજબ
  6. ૨ ચમચીમોણ માટે તેલ
  7. 1/2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને ધોઈ 2-3 મિનિટ માટે ઉકાળેલા ગરમ પાણીમાં ડુબાડીને કાઢી લો અને તરત ચિલ્ડ વોટરમાં 2-3 મિનિટ માટે રાખી કાઢી લો.

  2. 2

    મિક્સર માં પાલક નાખી પ્યુરી બનાવો.

  3. 3

    લોટમાં બધા મસાલા, મીઠું, તેલ નાખી પ્યુરીથી કણક બાંધો.

  4. 4

    થેપલા વણી, તેલથી શેકી લો એટલે પાલક થેપલા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Prajapati
Kumud Prajapati @kumudp42
પર

ટિપ્પણીઓ

Similar Recipes