રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા,કોથમીર,મરચા,આદુ, લીલું લસણ, મરી,જીરું,ધાણાજીરું ને ક્ર્શ્ કરી લો.
- 2
પેન માં તેલ મૂકી થોડું ગરમ થાય એટલે સૂકું લસણ એડ કરી ફ્રાય કરો હવે રીંગણ,બટાકા,મીઠું,હળદર એડ કરી મિક્સ કરો. તેને ફ્રાય કરો.
- 3
રીંગણ,બટાકા હાલ્ફ કૂક થાય એટલે પેસ્ટ એડ કરી મિક્સ કરો.તેને 5 મિનિટ માટે કૂક કરો.
- 4
રેડી છે આલુ રીંગણ બહાર. તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686863
















ટિપ્પણીઓ (4)