પાલક કાંદા પકોડા (Palak Kanda Pakora Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે
પાલક કાંદા પકોડા (Palak Kanda Pakora Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીના પાન કાઢી ધોઈને એક બાઉલમાં બારીક સમારી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ મીઠું લાલ મરચું અને જરૂર મુજબ પાણી નાખી પકોડાનું ખીરું તૈયાર કરી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી પકોડ અને હાથની મદદથી પાડી બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ પાલક કાંદા પકોડા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગળી ચટણી સાથે સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686843
ટિપ્પણીઓ