લેફ્ટ ઓવર ઈડલી ઘોટાલા (Left over Idli Gotala Recipe In Gujarati)

Pooja Shah @cook_25041811
લેફ્ટ ઓવર ઈડલી ઘોટાલા (Left over Idli Gotala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી નાં નાના ટુકડા કરો. ડુંગળી, મરચા ગાજર ને ચોપર માં બારીક ટુકડા કરી લો.
- 2
ત્યારબાદ કડાઈ માં તેલ નાખી, લીલા મરચા અને હિંગ નાખીને ડુંગળી ગાજર ટામેટાં બધું નાખી ને સાંતળો. પછી એમાં ઈડલી નાં ટુકડા ઉમેરી દો. ૫ મિનિટ ઢાંકી રાખો.ત્યાર બાદ ગેસ બંધ કરી ને ખાંડ નાખો. કોથમીર લીલું લસણ નાખી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
- ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
- પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
- દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
- કુકર હાંડવો (Cooker Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690768









ટિપ્પણીઓ