ક્રીમી મિલ્કી દુધી નો હલવો (Creamy Milky Dudhi Halwa Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ક્રીમી મિલ્કી દુધી નો હલવો (Creamy Milky Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને ધોઈ,છોળી ને છીણી લેવાના,એક કઢાઈ મા દુધી ની છીણ અને દુધ મિક્સ કરી ને ઉકળવા દેવુ,એક ઉભરો આવે ગેસ સ્લો કરી ને કુક થવા દેવુ
- 2
દુધ શોષાઈ જાય,દુધી કુક થઈ જાય મલાઈ,ખાંડ એડ કરી દેવુ, ખાંડ ના પાણી છુટશે મિલ્ક પાઉડર નાખી દેવુ અને હલાવતા રેહવુ,ચારોલી,મગજતરી ના બી,દ્રાક્ષ નાખી દેવુ હવે ઘી નાખી ને શેકાવા દેવુ અને બરોબર મિક્સ કરી ને હલાવુ કઢાઈ મા ઘી છુટટુ પડે અને લચકા જેવુ ટેકસચર થાય ગેસ બંધ કરી દેવુ
- 3
દુધી ના મિલ્કી ક્રીમી હલવો તૈયાર છે બાઉલ મા કાઢી ને કાજુ બદામ થી ગાર્નીશ કરી સર્વ કરવુ..
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી નો હલવો
#સાતમ#ઉપવાસદુધી ને લૌકી પણ કેહવાય છે. મે દુધી ના હલવો બનાવયો છે. દુધી સુપાચય છે માટે ઉપવાસ ,વ્રત મા ઉપયોગ કરીયે છે. સુકા મેવા અને દુધ થી બનાવી ને ક્રીમી મિલ્કી ફલેવર વાળા , સ્વાદિષ્ટ હલવો બનાવયા છે. પ્રોટીન,વિટામીન, ફાઈબર,કેલ્શીયમ યુકત હલવો પોષ્ટિક ,ડીલીસીયસ છે Saroj Shah -
મિલ્કી ગાજર ના હલવા (Milky Carrot Halwa Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiધીમે ધીમે ગુલાબી ઠંડ બડતી જાય છે શાક માર્કેટ મા લાલ રંગ ની ગાજર ખુબ સરસ મળે છે , વિન્ટર મા ગાજર ના હલવો,ગાજર ના જૂસ, ગાજર ના સુપ , ગાજર ના આથાણુ જેવી વિવિધ રેસીપી બને છે , મે ગાજ ર ના હલવા બનાયા છે માવા વગર ના ગાજર ના હલવો લજબાબ બને છે મિલ્કી ક્રીમી ટેકસચર હોય છે.. બનાવાની રીત જોઈ લાઈયે Saroj Shah -
પુનમ ના શીરો (ઘઉં ના લોટ ના શીરો) (Wheat Flour Sheera Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati# cookpad iindia Saroj Shah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
નવરાત્રી ના દિવસો ચાલી રહીયા છે. આ દિવસ મા માતા અંબે મા ની પ્રસાદ રુપે દુધી નો હલવો બનાવ્યો છે Varsha Bharadva -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
બીટ રુટ હલવો (Beet root halwo Recipe In Gujarati)
# બુધવાર હલવા એક ડીલિશીયસ , પોષ્ટિક ,સ્વાદિષ્ટ રેસીપી છે. વિવિધ જાત ના હલવા મા બીટરુટ ના હલવા બહુ ટેસ્ટી, પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપુર મિલ્કી ક્રીમી ટેકસચર વાલા કેલશીયમ,આર્યન અને ફાઈબર યુક્ત હીમોગલોબીન ની વૃધ્ધિ કરે છે.. Saroj Shah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#વિન્ટર સ્પેશીયલ રેસીપી#cookpad Gujaratiબીટ ના ઉપયોગ રાયતા,સલાડ ,ભાખરી ,પરાઠા અને ખીર બનાવા મા ઉપયોગ કરીયે છે, અનેક પોષ્ટિક ગુણો થી ભરપુર બીટ લાલ રક્ત કણ વધારવા મા , રક્ત શુદ્ઘિ કરે છે ,મે બીટ ના હલવા બનાયા છે નાના ,મોટા દરેક ઊમ્ર ના વ્યકિત ખઈ શકે છે. Saroj Shah -
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
-
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દુધી નો હલાવો(Dudhi no halwa recipe in Gujarati)
મારા મમ્મી મને હલવો બહુ જ બનાવી આપતા. આજે મે મારા બાળકો માટે બનાવ્યો.વ્રત મા ફરાળ પણ ખાય શકાય. Avani Suba -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#Holi special#cook pad Gujaratiફાગણ માસ પર ખેતરો મા નવા અનાજ (ઘઉં ) નિકળે છે .એટલે ગામડાઓ મા અમુક જગ્યા, નવા અનાજ ના પ્રતીક રુપે ઘઉં ની વાલી હોલીકા મા દહન કરે છે અને ઘઉં ની સેવ(સેવઈ)બનાવે છે.. ઘઉં ની સેવઈ હોલી ના દિવસે બનતી પરમ્પરિક વાનગી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690731
ટિપ્પણીઓ (7)