રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને તેલ લગાવી ગેસ ઉપર ધીમા તાપે શેકી લો અને ઠંડા થાય એટલે છાલ કાઢી મેશ કરી લો. પેન માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરૂ મૂકો.પછી તેમાં બધા મસાલા મિક્સ કરો.
- 2
પછી તેમાં બાફેલા ઓળો નાખીને 5 મિનિટ થવા દો.ત્યારબાદ તેલ ઉપર આવી જાય એટલે મેશ કરેલા રીંગણ ઉમેરો અને પાંચ મિનિટ સાંતળો બાઉલ માં કાઢી લો.
- 3
તૈયાર છે.ગરમાગરમ ઓળો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16691856












ટિપ્પણીઓ