ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા
  2. 1/2 વાટકી અડદ ની દાળ
  3. દોઢ વાટકી ચણા ની દાળ
  4. 4 ચમચીતુવેર ની દાળ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ચપટીહિંગ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીમરચાં નો ભુકો
  9. 3 ચમચીકોથમીર
  10. 2 ચમચીઆદું મરચાં લસણની પેસ્ટ
  11. 5 ચમચીતેલ
  12. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા મીકસ કરી બાઉલ માં 4 કલાક પલાળી રાખો. પછી મીકસર માં ખીરૂ બનાવો.

  2. 2

    હવે ખીરા ને 3, 4 કલાક આથા માટે રહેવા દો.

  3. 3

    પછી ખીરામાં હિંગ હળદર આદું મરચાં લસણની પેસ્ટ મીઠું ચપટી સોડા 3ચમચી તેલ નાખી હલાવી લો.

  4. 4

    હવે ઢોકળીયા માં થાળી ગ્રીસ કરી ખીરૂ પાથરી 10 મીનીટ વરાળે થવા દો.

  5. 5

    ગરમ ગરમ ઢોકળાં ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes