કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#vr
વિન્ટર રેસીપી
શિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છે
વસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ

#vr
વિન્ટર રેસીપી
શિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છે
વસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40મિનીટ
  1. 250 ગ્રામઅડદનો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 500 ગ્રામમોળો માવો
  4. 750 ગ્રામખાંડ
  5. 10 ગ્રામખસખસ
  6. 10 ગ્રામજાવંત્રી
  7. દરેક 50ગ્રામ કાજુ બદામ કિશમીશ પિસ્તા
  8. 50 ગ્રામસૂંઠ
  9. 50 ગ્રામઅદડિયાનો ગરમમસાલો
  10. 50 ગ્રામગુંદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40મિનીટ
  1. 1

    એક વાસણમાં ઘી ગરમ કરવા મુકો આપેલ માપ ના ધીમાંથી 200ગ્રામ જેટલું ઘી લો તેમાં ટુકડા કરેલ ગુંદર તળી લો મધ્યમ આંચ પર તલવાનો છે

    કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેજ ઘીમાં અડદનો લોટ શેકી લો લોટ ગુલાબી થવા આવે એટલે એમાં જ મોળો માવો ભુક્કો કરીને શેકી લો

    કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચાસણી બનાવવા માટે ખાંડમાં ખાંડ ડૂબે એટલું પાણી લો ને દોઢ તારની ચાસણી બનાવો

  4. 4

    હવે લોટ માવાના મિશ્રનમાં કટ કરેલ ડ્રાયફ્રુટ્સ તથા સૂંઠ અને અડડીયાનો મસાલો ઉમેરો ખાસખસ તથા બાકીનું ઘી અને બધી સામગ્રી ઉમેરો છેલ્લે ચાસણી ઉમેરો સરખું મિક્સ કરીલો

    કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રનને ઠરવા માટે એક કલાક મુકો પછી મોલ્ડ વડે તેના અદડિયા વાળી લો તમે પીસ પણ પાડી શકોછો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર December 23, 2022 05:10
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Dhwani Mankad
Dhwani Mankad @dhwani2122
December 23, 2022 06:50
Vah hu bhuj ni chu etle adadiya joine maja avi ane saras banya che
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
  2. વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
  3. ઘઉં ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
  4. લીલી ડુંગળી ના ભજીયા (Lili Dungri Bhajiya Recipe In Gujarati)
  5. કાંદા બટાકા રાઈસ (Kanda Bataka Rice Recipe In Gujarati)
  1. પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)
  2. સ્ટ્રોબેરી ફ્લેવર પાણીપુરી 🍓 (Strawberry Flavour Pani puri Recipe in Gujarati)
  3. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  4. બનાના સ્ટ્રોબેરી મિલ્કશેક (Banana Strawberry Milkshake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707344
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close