બનાના સ્ટ્રોબેરી મિલ્કશેક (Banana Strawberry Milkshake Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
બનાના સ્ટ્રોબેરી મિલ્કશેક (Banana Strawberry Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં બનાના કટ કરેલા અને સ્ટ્રોબેરી એક ગ્લાસ દૂધ એડ કરીને જરૂર મુજબ ખાંડ મિક્સર જારમાં ક્રશ કરી
- 2
પછી એક કાચનો ગ્લાસ લેવો તેના ઉપર સ્ટ્રોબેરી સીરમ લગાવો શેક લેવો તેની ઉપર સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ એડ કરો તૈયાર છે બનાના સ્ટ્રોબેરી મિલ્ક
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
-
સ્ટ્રોબેરી બનાના મિલ્કશેક (Strawberry Banana Milkshake recipe in Gujarati)
#GA4#Week15#cookpadindia#cookpadgujrati Birva Doshi -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Heetanshi Popat -
-
-
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#Christmas#cookpadindia#merrychristmas Noopur Alok Vaishnav -
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં છોકરાઓ ને સવાર ના નાસ્તા સાથે ઠંડું ઠંડું મીલ્ક શેક બનાવી ને આપી શકાય. અથવા જયારે સ્કૂલે થી આવે ત્યારે બનાવી ને પીવડાવી શકાય. Sonal Modha -
બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
#NFR#RB14#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સ્ટ્રોબેરી મિલ્કશેક(strawberry milkshake recipe in Gujarati)
સિઝન માં 2-3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરી ને ખાવાં જેવું ફળ છે.જેનો ઉપયોગ આઇસક્રીમ,કેક,શેક વગેરે બનાવવામાં કરી શકાય.વિટામીન સી ખૂબ પ્રમાણ માં મળે છે. Bina Mithani -
સ્ટ્રોબેરી શેક (Strawberry Shake Recipe In Gujarati)
એકદમ સરળ અને ઉનાળા માટે ની પરફેક્ટ રેસીપી Shital Shah -
-
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
બનાના મીલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
ફ્રૂટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ફ્રુટ ખાવું જોઈએ એમાથી સ્મૂધી શેક ફ્રુટ સલાડ બનાવી શકાય . તો આજે મેં બનાના મા મેંગો આઈસક્રીમ નાખી ને મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
-
સ્ટ્રોબેરી એન્ડ ગ્રેપસ મિલ્ક શેક (Strawberry Grapes Milkshake Recipe In Gujarati)
અમને લોકો ને દરરોજ કોઈપણ ફ્લેવર્ નું મિલ્ક શેક બનાવી અને પીવાની આદત છે. તો હું દરરોજ કોઈપણ ફ્રુટ હોય એનું મિલ્ક શેક કે smoothie બનાવુ. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રુટ્સસ્ટ્રોબેરી સ્વાદમાં ખાટી મીઠી હોય છે, સ્ટ્રોબેરીમાં દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી મિલ્કશેક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને આ મિલ્કશેક બહું જ ગમશે. Harsha Israni -
-
-
સ્ટ્રોબેરી મીલ્કશેક (Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15બહુ બધી અલગ જાતનાં મીલ્કશેક બનતાં હોય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, કૂકીઝ અને ક્રીમ મિલ્કશેક,ચોકલેટ મિલ્કશેક અને કેસર મિલ્કશેક, આવોકાડો મિલ્કશેક, બનાના મિલ્કશેક, ચીકુ નો મિલ્કશેક, એપલ નો મિલ્કશેક જેવા બહુ બધા ફે્સ ફુ્ટ અને અલગ નટ્સ માંથી અમારી ઘરે અવાર નવાર બનતાં મીલ્કશેક બનતાં હોય છે. બધાને એ ખુબ જ ભાવતાં હોય છે.આજે મેં સ્ટ્રોબેરી મિલ્કશેક તાજી પાકી સ્ટ્રોબેરીથી બનાવ્યો છે. તે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. તાજી ફે્સ સ્ટ્રોબેરી આ શેકમાં ખુબ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. મેં જોડે થોડો વેનીલા આઈસકી્મ ઉમેરી ને બનાવ્યો છે. તેનાંથી મીલ્કશેક ખુબ જ કી્મી બને છે. મેં ખુબ ઓછો આઈસકી્મ લીધો છે, અને દૂધ પણ ઓછી ફેટ વાળું લીધું છે. તમને ગમે તો વધારે આઈસકી્મ અને ફુલ ફેટ વાળું દૂધ લો. તમારી રીતે એડજેસ્ટ કરો. સ્ટ્રોબેરી જોડે બનાના પણ સરસ લાગે છે, ગમે તો સ્ટ્રોબેરી બનાના મીલ્કશેક પણ બનાવી સકાય છે.#સ્ટ્રોબેરી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707396
ટિપ્પણીઓ