કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#vr
વિન્ટર રેસીપી
શિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છે
વસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ

કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)

#vr
વિન્ટર રેસીપી
શિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છે
વસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનીટ
  1. 250 ગ્રામઅડદનો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 500 ગ્રામમોળો માવો
  4. 750 ગ્રામખાંડ
  5. 10 ગ્રામખસખસ
  6. 10 ગ્રામજાવંત્રી
  7. દરેક 50ગ્રામ કાજુ બદામ કિશમીશ પિસ્તા
  8. 50 ગ્રામસૂંઠ
  9. 50 ગ્રામઅદડિયાનો ગરમમસાલો
  10. 50 ગ્રામગુંદર

રાંધવાની સૂચનાઓ

40મિનીટ
  1. 1

    એક વાસણમાં ઘી ગરમ કરવા મુકો આપેલ માપ ના ધીમાંથી 200ગ્રામ જેટલું ઘી લો તેમાં ટુકડા કરેલ ગુંદર તળી લો મધ્યમ આંચ પર તલવાનો છે

  2. 2

    પછી તેજ ઘીમાં અડદનો લોટ શેકી લો લોટ ગુલાબી થવા આવે એટલે એમાં જ મોળો માવો ભુક્કો કરીને શેકી લો

  3. 3

    ચાસણી બનાવવા માટે ખાંડમાં ખાંડ ડૂબે એટલું પાણી લો ને દોઢ તારની ચાસણી બનાવો

  4. 4

    હવે લોટ માવાના મિશ્રનમાં કટ કરેલ ડ્રાયફ્રુટ્સ તથા સૂંઠ અને અડડીયાનો મસાલો ઉમેરો ખાસખસ તથા બાકીનું ઘી અને બધી સામગ્રી ઉમેરો છેલ્લે ચાસણી ઉમેરો સરખું મિક્સ કરીલો

  5. 5

    મિશ્રનને ઠરવા માટે એક કલાક મુકો પછી મોલ્ડ વડે તેના અદડિયા વાળી લો તમે પીસ પણ પાડી શકોછો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Dhwani Mankad
Dhwani Mankad @dhwani2122
Vah hu bhuj ni chu etle adadiya joine maja avi ane saras banya che

Similar Recipes