ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)

Parul Patel @Parul_25
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાંથી બી કાઢીને તેને બારીક ચોપ કરી લો. ડ્રાયફ્રૂટ્સને બારીક સમારી લો.
- 2
પેન માં ખસખસ ને રોસ્ટ કરી લો. પછી તેમાં ઘી એડ કરી ગરમ કરો. તેમાં કાજુ બદામ અને પિસ્તા ને રોસ્ટ કરી લો. એક બાઉલમાં લઈ સાઈડમાં મૂકી દો.
- 3
હવે એ જ પેનમાં ઘી એડ કરીને ખજૂરને પણ બરાબર સોફ્ટ અને એકરસ થઈ જાય ત્યાં સુધી ગરમ કરો સતત હલાવતા રહેવું.
- 4
ખજૂર બરાબર સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, ઈલાયચી પાઉડર અને ખસખસ એડ કરો પછી તેને એક થાળીમાં સ્પ્રેડ કરી લો. થોડું ઠંડુ થાય પછી તેના કાપા પાડી લો.
- 5
રેડી છે ખજૂર ડ્રાયફ્રૂટ્સ પાક. શિયાળામાં ખજૂર પાક ખાવાથી શરીરમાં ગરમાવો મળે છે.
Keywords
Similar Recipes
More Recipes
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- ગાજર ડ્રાયફ્રુટ રબડી (Carrot Dryfruits Rabdi Recipe In Gujarati)
- ટુટી ફ્રુટી સ્લાઈસ કેક (ટી ટાઇમ)
- ઘઉંના લોટ ના મંચુરિયન (Wheat Flour Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713179






ટિપ્પણીઓ (5)