કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

વધુ વાંચો

લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપલીલું લસણ
  2. 1/2 કપલીલી કોથમીર
  3. 4 નંગલીલા મરચાં
  4. 1 ઇંચઆદુનો ટુકડો
  5. 2 ચમચીતલ
  6. 1 ચમચીખાંડ
  7. 1/2 ચમચીલીંબુનો રસ
  8. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    લીલા લસણની ચટણી બનાવવા માટે બધી સામગ્રી રેડી કરી લો. લીલુ લસણ, કોથમીર, મરચાં, અને આદુ ને સારી રીતે ધોઈને કોરા કરી લો પછી તેને સમારી લો.

    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સર જારમાં લીલું લસણ, કોથમીર, મરચા, આદુ, તલ, ખાંડ, મીઠું અને આઈસ ક્યુબ એડ કરીને બરાબર પીસી લો. લીલા લસણની ચટણી તૈયાર છે.તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.

    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ચટણી ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. લીલા લસણની ચટણી ને આલુ પરોઠા સાથે સર્વ કરી છે.

    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોંધ : ચટણી બનાવતી વખતે તેમાં આઈસ ક્યુબ એડ કરવાથી ચટણી નો કલર ગ્રીન રહે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર December 27, 2022 18:13

ટિપ્પણીઓ (8)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
December 29, 2022 14:04
Tasty 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હેલ્ધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Healthy Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
  2. ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
  3. કાચા મમરા ની ભેળ
  4. ખારી પીઝા (Khari Pizza Recipe In Gujarati)
  5. સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
  1. છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati)
  2. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  3. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  4. પનીર હોટ ડોગ (Paneer Hot Dog Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close