ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ લૂછી કૉરા કરીને છાલ ઉતારી અને પછી તેને છીણી લેવા. કડાઈ માં ઘી ગરમ કરો તેમાં ગાજર ની છીણ ને શૅકી લો. પછી તેમાં દૂધ અને મલાઈ નાખો. દૂધ બધું બળી જાય પછી ખાંડ એડ કરો
- 2
પછી કેસર અને ઈલાયચી પણ એડ કરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો
- 3
ગરમા ગરમ ગાજર નો હલવો રેડી છે. ગાજર ના હલવા ને કાજુ-બદામ અને પિસ્તા થી ગાર્નિસ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
ગાજર નો હલવો (Gajar ka Halwa recipe in Gujarati)
#MS#carrothalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર હલવો શિયાળા ની સિઝન માં બનતું હોય છે. ગાજર માં વિટામિન એ, સારી માત્રા માં હોય છે. વિટામિન એ આંખ ,અને સ્કીન માટે ફાયદાકારક હોય છે. તેથી હું શિયાળા માં ગાજર માંથી બનતી વાનગી બનાવું છું. અને ગાજર હલવો અમારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Rashmi Pomal -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#PG આ સિઝન મા ગરમાગરમ ગાજર નો હલવો કોને ન ભાવે. અમારા ધર મા બધા ને ભાવે.. Jayshree Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716117
ટિપ્પણીઓ