ખારી પીઝા (Khari Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સિંગ બાઉલ માં બધા શાકભાજી ભેગા કરી બરાબર મિક્સ કરી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લેવા.
- 2
ખારી બિસ્કીટ ને વચ્ચે થી 1/2 કરી નોન સ્ટીક પર ઘી મૂકી બંને બાજુ થોડું શેકી લેવું. બહુ કડક કરવાની જરૂર નથી.
- 3
જે અંદર નો ભાગ છે ત્યાં કેચઅપ લગાવી, સ્ટફિંગ મુકિ ઉપર થી છીણેલી ચીઝ ઉમેરી 2- 5 મિનિટ માટે ઢાંકી ને રાખવું. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. ખૂબ જ જલ્દી બની જતા આ પીઝા નાના મોટા બધા ને ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
#NFR- ઉનાળા માં ગરમી વધુ હોવાથી રોજ કઈક નવું ખાવાનું મન થાય છે પણ ગરમી માં ગેસ પાસે જવાનું જરાય ગમતું નથી.. પણ એવી ઘણી વાનગીઓ છે જે ઝડપથી અને ગેસ ના ઉપયોગ વિના બને છે.. અહી એવી જ એક મસ્ત ડીશ પ્રસ્તુત કરેલ છે.. એક વાર ટ્રાય કરશો તો બહુ જ મજા આવશે.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715930
ટિપ્પણીઓ (7)