કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

Jyoti Sanghvi
Jyoti Sanghvi @Jyoti_34

વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

Jyoti Sanghvi
Jyoti Sanghvi @Jyoti_34
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપરવો
  • ૧ ટીસ્પૂનઅડદ ની દાળ
  • ૧ ટેબલ સ્પૂનતેલ
  • ૧ નંગડુંગળી
  • ૨ ટેબલ સ્પૂનવટાણા
  • ૧ નંગગાજર
  • ૨-૩ નંગ લીલા મરચાં
  • રેડ કેપ્સીકમ
  • ૫-૬ પત્તા મીઠી લીમડી
  • ૧ નંગસૂકું લાલ મરચું
  • ૧ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  • ૧ ટીસ્પૂનરાઈ
  • ચપટીહિંગ
  • ૧ કપપાણી
  • મીઠું આવશ્યકતા અનુસાર
  • ૧ ટુકડોઆદું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરો. ત્યારબાદ તેમાં અડદની દાળ, લીમડી,સૂકું લાલ મરચું,હિંગ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચાં આદું નાખી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.

    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં રવો એડ કરો ધીમા તાપે 4 થી 5 મિનિટ સુધી સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકો. હવે તેમાં લીલા વટાણા, ગાજરનું છીણ, રેડ કેપ્સિકમ,મીઠું એડ કરો. એક મિનિટ માટે તેને પણ રવા સાથે મિક્સ કરી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી નાખો અને મિક્સ કરો. બિલકુલ ધીમા તાપે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં લીલા ધાણા મિક્સ કરો. ગરમા ગરમ ઉપમા સર્વ કરો.

    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Sanghvi
Jyoti Sanghvi @Jyoti_34
પર December 28, 2022 07:47

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
February 01, 2023 17:19
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બરીટો જાર જૈન (Burrito Jar Jain Recipe In Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
  3. મિક્સ દાળ વડા ઓછા તેલ માં
  4. માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
  5. ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
  1. સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
  2. લસણિયો ગવાર (Lasaniyo Gavar Recipe In Gujarati)
  3. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  4. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16716805
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close