કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

વધુ વાંચો

પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 500 ગ્રામપાલક ની જુડી
  2. 100 ગ્રામપનીર
  3. 4 નંગડુંગળી
  4. 2 નંગટામેટા
  5. 8 નંગલીલા મરચા
  6. 1 ઇંચઆદુનો ટુકડો
  7. 8લસણની કળી
  8. 1 ઇંચઆદુનો ટુકડો
  9. 1 નંગ તમાલપત્ર
  10. 1 નંગ લવિંગ
  11. 1 નંગ તજ
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. ચપટીહિંગ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 4ચમચા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજીને ચોપ કરી લો. પાલક ને ઉકળતા પાણીમાં બ્લાન્ચ કરી લો. 2 ચમચા ઘી ગરમ કરવા મૂકો. તેમાં તજ તમાલપત્ર લવિંગ એડ કરો પછી તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લસણ અને થોડું મીઠું એડ કરીને સાંતળી લો. પછી તેમાં બ્લાંચ કરેલી પાલક એડ કરો.

    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને ઠંડુ થવા દો. મિક્સરમાં ક્રશ કરી લો. પેસ્ટ જેવું નથી બનાવવાનું દરદરૂ પીસી લો.

    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બે ચમચા ઘી ગરમ કરી તેમાં હિંગ અને હળદર એડ કરો પછી તે દર્દરૂ પીસેલું પાલકની ગ્રેવી એડ કરો તેમાં જરૂર મુજબ મીઠું એડ કરો પછી તેમાં ગરમ મસાલો એડ કરી પાંચ મિનિટ સુધી કૂક થવા દો બધું બરાબર હલાવી મિક્સ કરી લો પનીરના ટુકડા કરી તેમાં બરાબર મિક્સ કરી ને હલાવી લો.

    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વ કરવા માટે પાલક પનીર ની સબ્જી રેડી છે. પાલક પનીરની સબ્જીને સર્વ કરો

    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર December 29, 2022 18:35

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 05, 2023 09:51
@Parul_25 Suuuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
  2. એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
  3. ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
  4. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
  5. ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)
  1. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  2. ચોકલેટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Chocolate Strawberry Dessert Recipe In Gujarati)
  3. દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
  4. હોમમેડ ગ્રીક યોગર્ટ (Homemade Greek Yoghurt Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close