હોમમેડ ગ્રીક યોગર્ટ (Homemade Greek Yoghurt Recipe In Gujarati)

#LCM2
#cookpadgujarati
#cookpadindia
#yogurt
આપણે દહીં જમાવવા માટે દહીં ના મેળવણ ની ઉપયોગ કરીએ છીએ એવી રીતે ઘરે યોગર્ટ બનાવવા માટે રેગ્યુલર પ્લેન યોગર્ટ ના મેળવણ નો ઉપયોગ કર્યો છે .અને એમાંથી જ પાણી નિતારી ને ગ્રીક યોગર્ટ બનાવ્યું છે .આમ એક વખત ઘરે બનાવી ને એના મેળવણ થી કાયમ દહીં ની જેમ ઘરે બનાવી શકાય.
હોમમેડ ગ્રીક યોગર્ટ (Homemade Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2
#cookpadgujarati
#cookpadindia
#yogurt
આપણે દહીં જમાવવા માટે દહીં ના મેળવણ ની ઉપયોગ કરીએ છીએ એવી રીતે ઘરે યોગર્ટ બનાવવા માટે રેગ્યુલર પ્લેન યોગર્ટ ના મેળવણ નો ઉપયોગ કર્યો છે .અને એમાંથી જ પાણી નિતારી ને ગ્રીક યોગર્ટ બનાવ્યું છે .આમ એક વખત ઘરે બનાવી ને એના મેળવણ થી કાયમ દહીં ની જેમ ઘરે બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને જાડા તળિયા વાળા વાસણ માં ગરમ કરવા મૂકવું.એક ઉભરો આવે ત્યારે ગેસ ની આંચ ધીમી કરી ને તેમાં મિલ્ક પાઉડર ઉમેરી 5 મિનિટ સુધી ચલાવતું રહેવું.ત્યારબાદ ઉતારી ઠડું કરવા રાખવું.
- 2
દૂધ ઠંડુ થાય એટલે વાર તેમાં મલાઈ ન વળે એ માટે વચ્ચે હલાવતા રહેવું.હવે 1 ચમચીયોગર્ટ ને 1 વાટકી માં લઇ તેમાં એક ચમચો નવશેકું દૂધ ઉમેરી મિક્સ કરી ને તેને બાકી ના દૂધ માં ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
હવે આ દૂધ ઢાંકી ને જામવા માટે ગરમ જગ્યાએ 4 થી 5 કલાક રાખી દેવું. હવે આપણું રેગ્યુલર યોગર્ટ જામી જાય એટલે તેને 2-3 કલાક ફ્રીઝ માં રાખી દેવું.
- 4
હવે ઠંડુ થાય પછી યોગર્ટ ને આછા કોટન ના કપડા માં કાઢી,તેને ચારણી કે મોટી ગરણી માં બાંધી ને નીતરવા રાખવું.તેમાં નીચે તપેલી રાખી,આ પ્રોસેસ માટે ફ્રીઝ માં રાખી દેવું.
- 5
3-4 કલાક પછી તેને કપડાં માંથી કાઢી લો એટલે આપણું ક્રીમી ગ્રીક યોગર્ટ તૈયાર થઇ જશે. તો તૈયાર છે ક્રીમી હોમ મેડ ગ્રીક યોગર્ટ,તેને એર ટાઈટ બોટલ માં ભરી ફ્રીઝ માં સ્ટોર કરી રાખવાથી 8-10 દિવસ સારું રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બનાના વોલનટ ગ્રીક યોગર્ટ (Banana Walnut Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2ગ્રીક યોગર્ટ એ પ્રોટીન થી ભરપૂર અને કેલ્શિયમ એવી ડેરી પ્રોડક્ટ છે ન્યુટ્રીશન અને હેલ્થ બેનિફિટ માટે એક સારો ઓપસન છે Dipal Parmar -
-
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Greek Yoghurt Strawberry Dessert Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મિસ્ટી દોઈ (મિસ્ટી દહીં)
દહીં, દોઈ, યોગર્ટ, થૈયર એ દહીં ના વિવિધ નામ છે. દહીં એ આપણા રોજિંદા ભોજન નું મુખ્ય ઘટક છે. જેનો ઉપયોગ આપણે એમજ દહીં તરીકે, રાઈતા માં, કઢી, છાસ વગેરે રૂપ માં કરીયે છીએ. મિસ્ટી દોઈ એ બંગાળ નું પારંપરિક અને પસંદીદા ડેસર્ટ છે. બંગાળી લોકો આ દહીં ને ભોજન પછી ખાઈ છે. Deepa Rupani -
-
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#week9#cookpadgujarati#cookpad ગ્રીક યોગર્ટ બનાવવું ખુબ જ સરળ છે. ઘરે દહીં જમાવીને કે બહારથી રેડી દહીં લાવીને પણ ખુબ સરસ ગ્રીક યોગર્ટ બનાવી શકાય છે. ગ્રીક યોગર્ટમાં મનગમથી ફ્રૂટ ફ્લેવર ઉમેરીને પણ તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. મેં આજે ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે બનાવ્યું છે જેમાં મેં ગ્રીક યોગર્ટ, સ્ટ્રોબેરી ફુટ, બિસ્કીટ ક્રમ્સ અને સ્ટ્રોબેરી ક્ર્સ નો ઉપયોગ કર્યો છે. Asmita Rupani -
રોઝ ફ્રોઝન યોગર્ટ(Rose frozen yogurt recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujratiજેવી રીતે આપને ઇન્ડિયા માં દહીં માંથી લસ્સી બનવા માં આવે છે.એવી જ રીતે અમેરિકા માં frozen yogurt બનાવવા મા આવે છે જે દહીં માંથી જ બને છે.લસ્સી જેટલું સ્વીટ ના હોય પણ ટેસ્ટ માં લાજવાબ હોય. Bansi Chotaliya Chavda -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
યોગર્ટ ચિયા પુડીંગ(Yogurt Chia Pudding recipe in Gujarati)
#ફટાફટ "ક્વીક,યમી એન હેલ્ધી બ્રેકફાસ્ટ" : ધેન ગો વીથ ઈઝી,થીકર અને ક્રીમીઅર યોગર્ટ ચિયા પુડીંગ... 😋😋😋 ચિયા સીડ્સમાંથી લોટ્સ ઓફ ફાઈબર્સ,એન્ટીઓક્સીડન્ટસ,પોષકતત્વો અેન બીજી ઘણા હેલ્થ બેનીફીટ્સ મળે છે જેથી તે મોર્નીંગ ક્વીક બ્રેકફાસ્ટ માટે એઝ વેલ એઝ વેઈટ લોસ માટે ભી પરફેક્ટ રેસીપી છે. આફ્ટરનુન સ્નેક્સ અને લન્ચબોક્સ માટે ભી બેસ્ટ પુડીંગ અને હેલ્ધી ડેઝર્ટ છે.કોમ્બીનેશન ઓફ યોગર્ટ,કોકોનટ મિલ્ક,હની એન વેનીલા એક્સટ્રેક્ટ વીથ ચિયા સીડ્સ મેઈક્સ ધીસ પુડીંગ ટુ મચ ડિલીશીયસ😋..... Bhumi Patel -
ન્યૂટેલા ચોકલેટ પાન ગ્રીક યોગર્ટ (Nutella Chocolate Paan Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2#Cookpad Gujarati#Cookpad India(Rajkot) Shah Prity Shah Prity -
ફ્રૂટ્સ યોગર્ટ (Fruits Yoghurt Recipe In Gujarati)
#GA4#Week1Yogurt સાદું દહીં તો આપડે ખાઈ જ છીએ પણ અલગ અલગ ફ્રૂટ્સ ના ફ્લેવર્સ નું દહીં ખાવાની ખૂબ જ મઝા આવે છે.એ સ્વીટ અને ટેસ્ટી લગે છે.ફ્રૂટ્સ ફ્લેવર્સ ના દહીં ને ડેઝર્ટ માં પણ ખાઈ શકાય છે.ઘર માં બધા ને બહુ જ ભાવ્યું. Alpa Pandya -
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
હોમ મેડ પ્રોસેસ્ડ ચીઝ(Homemade processed cheese recipe in gujarati)
#GA4#Week10#cheese#frozen#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ એ કોઈ પણ વાનગી સાથે ઉમેરી ને તૈયાર કરી શકાય છે. બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરી ને આપો તો એ તરત જ ખાઈ લે છે. જો ચીઝ ઘરે જ તૈયાર કરવામાં આવે પછી ફ્રીઝર માં એરટાઈટ ડબ્બા માં રાખી ને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiપાકી કેરી ની સીઝન આવે એટલે પહેલા જ લોટ માં મારા ઘરે આ મેંગો મીઠાઈ બનાવવી કંપલ્સરી જ છે.😃બધા ને ખુબ જ ભાવે છે. ન કોઈ કલર k n koi એસન્સે . બધાં જ natural ingredients થી બને છે.એકદમ કનીદાર અને મો માં ઓગળી જાય તેવી એકદમ સોફ્ટ . પ્રોપર પીસિસ પણ થાય તેવી મેંગો ડીલાઇટ .બજાર થી પણ એકદમ મસ્ત બનશે.તે પણ ફક્ત ૪ જ ingredients થી.તો ચાલો..... Hema Kamdar -
ડ્રેગન બનાના સ્મુધી(Dragon banana smoothie recipe in gujarati)
#સમરડ્રેગન અને બનાના બંને ફ્રૂટ આપણી હેલ્થ માટે ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી માં ઠંડક આપતી આ સ્મૂધી ખુબજ સરસ લાગે છે તો જરૂર થી બનાવજો. Shraddha Patel -
ઇન્સ્ટન્ટ હોમમેડ માવો (Instant Homemade Mava Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆ માવો સરળ રીતે તમે ઘરે જ બનાવી શકો છે. ફક્ત 10 મિનિટ માં જલ્દી થી બની જાય છે. કોઈ પણ સ્વીટ ડીશ માં તેનો ઉપયોગ કરી શકાય છે. મે આવા માવા થી chocolate dryfruits fudge બનાવ્યું છે. જે ખુબ જ સરસ બન્યું છે. Payal Sachanandani (payal's kitchen) -
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હોમમેડ કોકોનટ મિલ્ક (Homemade Coconut Milk Recipe In Gujarati)
માર્કેટમાં તો મળે જ છે તૈયાર કોકોનટ મિલ્ક અને કોકોનટ પાઉડર પણ મને ઘરે બનાવેલો કોકોનટ મિલ્ક, સાઉથ ઈન્ડીરન અને થાઈ ડીશ માં વધારે પસંદ છે. આની અંદર પોટેશિયમ ની માત્રા વધારે છે, જે બલ્ડ પ્રેશર વાળા માટે બહુ સારું છે.મોઢા ના અલ્સર ને ક્યોર કરે છે.કોકોનટ મિલ્ક 4 દિવસ ફીઝ માં સારું રહે છે.#cr Bina Samir Telivala -
બ્લેકકરંટ ફ્રોઝન યોગર્ટ આઇસક્રિમ(Frozen yoghurt ice cream Recipe In Gujarati)
ફ્રોઝન યોગર્ટ ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી છે. યોગર્ટ ના બેઝિક મિક્સ માં પસંદગી પ્રમાણે ચોકલેટ ચિપ્સ, મિક્સ નટ્સ, બિસ્કીટ ક્રમ્બ, કેક ક્રમ્બ અથવા તો કોઈપણ પ્રકારની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકાય.મેં અહીંયા બ્લેક કરન્ટ પલ્પ ઉમેરીને ફ્રોઝન યોગર્ટ આઇસક્રીમને રિફ્રેશિંગ બનાવ્યું છે. આ રેસિપીમાં યોગર્ટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બ્લેક કરન્ટ પલ્પ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને એ ઉપવાસ માટેની એક બેસ્ટ ડિઝર્ટ રેસીપી ગણી શકાય. spicequeen -
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
-
ઇલાયચી મલાઈ લસ્સી (Ilaichi Malai Lassi Recipe In Gujarati)
#mrpost3 આ લસ્સી પેટ ની ગરમી ને નષ્ટ કરે છે.ઉપવાસ એક ટાણા માં બનાવી શકાય છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
ચોકલેટ ફ્લેવર યોગર્ટ(Chocolate Flavoured yogurt Recipe In Gujarati)
#GA4#Week1 Yogurt... આજ મે અહીંયા એક સુગરફ્રી ચોકલેટી યોગટ બનાવ્યુ છે જે ખાવામા હેલ્ધી તો છે જ સાથે સાથે ખુબજ યમ્મી છે....... Chetna Patel -
હોમમેડ દહીં (Homemade Dahi Recipe In Gujarati)
#mr હોમ મેડ curd દહીંઅમારા ઘરમાં બધાને fresh farm milk નુ દહીં ખૂબ જ ભાવે છે. તો હું દહીં ઘરે જ જમાવું છું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (9)