કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપપાણી
  • 1 કપનો ચણા નો લોટ
  • 1/2 કપચોખાનો લોટ
  • 2 Tbspસમારેલા લીલા મરચા
  • 1 Tbspખમણેલું આદુ
  • 2 Tbspશેકેલા સિંગદાણાનો ભૂકો
  • 2 Tbspસફેદ તલ
  • 2 Tbspસુકા ટોપરાનું ખમણ
  • 1 Tbspલાલ મરચું પાઉડર
  • 1 Tbspધાણાજીરું
  • 1/2 Tspહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 Tspઅજમો
  • 2 Tbspસીંગતેલ
  • 1 કપસમારેલી કોથમીર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં પાણી ગરમ મૂકી તેમાં સમારેલા લીલા મરચાં અને ખમણેલું આદું ઉમેરી. શેકેલા સિંગદાણાનો ભૂકો, સફેદ તલ, સુકા ટોપરાનું ખમણ, બધા મસાલા અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. બધુ બરાબર રીતે મિક્સ કરી આ પાણીને એક મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

    કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વે આ પાણીમાં સમારેલી કોથમીર ઉમેરો, અને બંને લોટ ઉમેરો બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને એક મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહેવાનું છે.પેનને ઢાંકીને બે મિનિટ માટે ધીમા તાપે કુક થવા દેવાનું છે. ત્યારબાદ ફરી થોડું હલાવી પાણી સોસાઈ ગયું હોય એટલે ગેસની ફ્લેમ ઓફ કરો

    કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક થાળીમાં થોડું તેલ લગાવી તેમાં તૈયાર કરેલા આ મિશ્રણને પાથરી દેવાનું છે અને તેને ઠરવા દેવાનું છે. સાવ ઠરી જાય એટલે તેમાં મનગમતી સાઈઝના કાપા કરી તેના ટુકડા કરી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લ્યો. અને સર્વ કરો.

    કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર January 05, 2023 11:36
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 06, 2023 05:40
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોથંબીર વડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
  2. કોબી ના સ્ટફ પરાઠા (Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
  3. ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
  4. કેસર દૂધપાક (Kesar Doodhpak Recipe In Gujarati)
  5. ફ્રોઝન લીંબુ ની ક્યૂબ (Frozen Lemon Cubes Recipe In Gujarati)
  1. કોઠા ની લીલી ચટણી (Kotha Green Chutney Recipe In Gujarati)
  2. કોઠા ની લાલ ચટણી (Kotha Red Chutney Recipe In Gujarati)
  3. લસણીયા ગાજર નું અથાણું (Lasaniya Gajar Athanu Recipe In Gujarati)
  4. આદુ મરચાં અને લીંબુનું ખાટું અથાણું (Ginger Marcha Lemon Khatu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728072
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close