વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું અને તેલ ઉમેરો તેમાં હક્કા નુડલ્સ 5 મીનીટ માટે બાફી લો. જાળી મા નીતારી લો.
- 2
વેજીટેબલ કાપેલું તૈયાર કરો આદુ મરચાં ની પેસ્ટ તૈયાર કરી ડુંગળી લાંબી સુધારેલી તૈયાર કરો.બધા સોસ,એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
- 3
તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો સાંતળી લો.તેમા વેજીટેબલ સાંતળી લો.પછી તેમાં ત્રણેય સોસ ઉમેરો.
- 4
સોસ હલાવતા રહો તેમાં બાફેલા નુડલ્સ ઉમેરો બરાબર ઉછાળો આવે હલાવો.તૈયાર છે વેજ હક્કા નુડલ્સ ગરમાગરમ પીરસો અને તેના પર લીલું લસણ ઝીણું સમારેલું ભભરાવી દો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16756009















ટિપ્પણીઓ (4)