કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#MBR2 #cooksnap #WKR

#MBR2 #cooksnap #WKR

વધુ વાંચો

વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#MBR2 #cooksnap #WKR

#MBR2 #cooksnap #WKR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
2-3 વ્યક્તિ
  • 1 વાટકીમગની લીલી દાળ
  • 1 નંગફુલેવર
  • 1 વાટકીચોખા
  • 1 નંગકેપ્સીકમ
  • 1 નંગગાજર
  • 1 કપવટાણાના દાણા
  • 1 નંગબટાકુ
  • 2 નંગકાંદા
  • 2 નંગટામેટાં
  • 2 નંગલીલા કાંદા
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીઘી
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને 1/2 કલાક માટે પલાળીને રાખો. હવે બધા શાકભાજીના ટુકડા કરીને તેને ધોઈ લો.

    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં આખું જીરું ઉમેરો.પછી તેમાં કાપેલા કાંદા નાખીને તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.હવે તેમાં ટામેટાં અને લીલા કાંદા નાખીને હલાવો.

    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં જરૂર મુજબ મીઠું અને આદું લસણની પેસ્ટ અને ઉપર જણાવેલ બધા મસાલા ઉમેરો. પછી તેમાં બધા કાપેલાં શાકભાજીને ઉમેરો અને બધું બરાબર હલાવી નાખો.

    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં પલાળેલા દાળ અને ચોખાને ઉમેરો અને તેમાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરીને બે સીટી કરો. કુકરમાંથી પ્રેશર ઉતરી જાય પછી જ ઉપરનું ઢાંકણું ખોલવું જેથી બધા શાકભાજી બરાબર પાકી જાય.

    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મિક્સ વેજીટેબલ ખીચડી બનીને તૈયાર છે. તેમાં ઉપરથી ઘી નાખીને કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હેલ્ધી તેમજ ટેસ્ટી વેજીટેબલ ખીચડી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.

    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર January 18, 2023 07:00
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
January 21, 2023 13:58
Beautiful presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati)
  2. સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
  3. શીંગ અને કાચા કેળાની ખીચડી (Shing Kacha Kela Khichdi Recipe In Gujarati)
  4. ચાઇનીઝ પીઝા (Chinese Pizza Recipe In Gujarati)
  5. વેજ હકકા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
  1. લંચ
  2. હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
  3. કાકડી ફુદીના નો ગ્રીન જ્યુસ (Cucumber Pudina Green Juice Recipe In Gujarati)
  4. સૂરણ વટાણા નું શાક (Suran Vatana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16756624
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close