રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. વેજીસ ને લાંબા સમારી લો. નુડલ્સ ને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી બાફી લો. ત્યાર બાદ એક ચારણી માં કાઢી ને ઠંડુ પાણી રેડી લો. જેથી ઓવર કુક ના થઈ જાય.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદું લસણ ની પેસ્ટ, ડૂંગળી ને સાંતળી લો. ત્યાર બાદ કોબીજ, ગાજર, કેપ્સીકમ નાખી સહેજ સાંતળો બહુ કુક નથી કરવાના ક્રન્ચી જ રાખો. ત્યાર બાદ તેમાં હળદર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોર્સ, લાલ મરચું, વિનેગાર નાંખી બધું બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ ટોમેટો કેચઅપ અને નુડલ્સ એડ કરી ને બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ લીલાં ધાણા અને લીલું લસણ નાખી મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ નુડલ્સ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744256














ટિપ્પણીઓ (2)