સૂરણ વટાણા નું શાક (Suran Vatana Shak Recipe In Gujarati)

#cookpadIndia
#cookpadGujarati
#SuranSabji
#સૂરણ-વટાણા નું શાક
#નો onion,નો garlic suranrecipe
સૂરણ વટાણા નું શાક (Suran Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia
#cookpadGujarati
#SuranSabji
#સૂરણ-વટાણા નું શાક
#નો onion,નો garlic suranrecipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૂરણ ને છોલી,ધોઈ ને મનપસંદ આકાર માં કટકાં કરી પાણી માં મીઠું ઉમેરી ને પલાળી રાખો,૧૦ મિનિટ પછી મસળી ને ધોઈ,બે વાર પાણી થી ધોઈ ને ડબ્બામાં રાખી ને કૂકર માં ત્રણ થી ચાર સીટી બોલાવી લો, ઠંડુ પડે એટલે ચારણી માં નિતારી રાખો.
શાક બનાવવા માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો. - 2
લોખંડ ની કઢાઈ માં ૬ ચમચી તેલ ગરમ કરો,મરી,લવિંગ, ઈલાયચી અને જીરું ઉમેરી દો.
- 3
તેમાં લીલાં મરચાં અને આદુ ને ખાંયણી માં કૂટી ને ઉમેરી ને હલાવો,હળદર,લાલ મરચું, ધાણાજીરુ હીંગ,સૂકાં લાલ મરચાં ઉમેરી ને હલાવો,પછી દહીં ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો.
- 4
- 5
હવે,તેમાં બાફેલા સૂરણ ને,સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી લો,૧\૨ ગ્લાસ પાણી ઉમેરી ને હલાવી લો.
- 6
વટાણા ઉમેરી ને મિક્ષ કરી લો,થાળી ઢાંકી ને તેમાં પાણી ઉમેરી ને, ૮ થી ૧૦ મિનિટ રાખી ને થવા દો.
- 7
થાળી નું પાણી શાક માં ઉમેરી ને સરસ મિક્ષ કરી લો પછી તેમાં લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ને હલાવી લો.ગેસ બંધ કરી દો.
- 8
તૈયાર સૂરણ ના શાક ને પ્લેટમાં કાઢી, ઉપર કોથમીર રાખી ને ગરમાગરમ પીરસો.
આ શાક ને પીરસી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
મારવાડી સ્ટાઈલ વટાણા મોગરી નું શાક જૈન (Marwadi Style Vatana Mogri Shak Jain Recipe In Gujarati)
#CookpadGujarati#CookpadIndia#mogarirecipe#Peasrecipe#Radishpodsrecipe#મોગરી - વટાણા નું શાક રેસીપી આજે સરસ લીલી મોગરી સાથે વટાણા ઉમેરી ને જૈન શાક મારવાડી સ્ટાઈલ માં બનાવ્યું....સરસ બન્યું...બધાં ને પસંદ આવ્યું. Krishna Dholakia -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#વટાણા નું મિક્ષ શાક(બટાકા, ગાજર, પનીર) (ગાજર, બટાકા, ટામેટાં,કેપ્સીકમ અને ટોફું) Krishna Dholakia -
પનીર વટાણા નું શાક (Paneer Vatana Shak Recipe In Gujarati)
#Famપનીર વટાણા નું મસાલેદાર શાક Asha Galiyal -
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
છાલ વાળું બટાકા નું શાક (Chhal Valu Bataka Shak Recipe In Gujarati)
#LSR#Lagan Style Recipe#PotatoesRecipe#છાલ વાળાં બટાકા નું શાક Krishna Dholakia -
-
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#લીલા ચણા નું શાક Krishna Dholakia -
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujaratiસૂરણબાળકોથી લઇને મોટી ઉંમરના તમામ લોકો માટે સૂરણ ફાયદાકારક છે.બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે., હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે..કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો પેટ મોટુ હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.. સૂરણમાફાઈબર ભરપૂર હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉપવાસ માં ખૂબ ઉપયોગી છે. Neelam Patel -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
ગુવાર-વટાણા નું શાક(guvar vatana nu shak recipe in Gujarati)
#FFC4 શિયાળા માં લીલા વટાણા દરેક શાક નો ટેસ્ટ વધારે છે. ગુવાર સ્વાદ માં મીઠો અને ફીકો બંને હોય છે.ગુવાર સાથે વટાણા મિક્સ કરવાંથી અલગ પ્રકાર નો સ્વાદ આવે છે.જે નાના અને મોટા ને પસંદ આવશે. Bina Mithani -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (10)