ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પનીર ના પીસ ઉમેરી તેમાં કોર્ન ફ્લોર, મીઠું, મરી પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી પનીર ને મેરીનેટ કરવું. હવે પેનમાં તેલ ગરમ કરવા મુકવું.
- 2
ત્યારબાદ ગરમ થયેલા તેલ માં પનીર ને બંને બાજુ ગુલાબી થાય ત્યા સુધી ફાય કરવું. હવે એ જ તેલ મા આદુ લસણની પેસ્ટ ને ગેસ ની ફલેમ ફાસ્ટ રાખી સાતડી લેવું. હવે તેમાં ડુંગળી નાંખી ફાસ્ટ ફલેમ પર સાંતડી સમારેલા લીલા મરચાં ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં કેપ્સીકમ ઉમેરી ફાસ્ટ ફલેમ પર સાંતડી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ અને વિનેગર ઉમેરી મીઠું, લીલી ડુંગળી અને કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી હલાવી બરાબર મિક્સ કરી બે મિનિટ સુધી થવા દેવું. હવે બાઉલમાં કાઢી લીલી ડુંગળી થી ગાનિશ કરી ગરમાગરમ સર્વ કરવું.
- 4
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762502






















ટિપ્પણીઓ (2)