વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)

વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરી એમાં આદુ, લસણ, લીલા મરચા, કાંદા અને લીલી ડુંગળી ઉમેરીને એક મિનિટ માટે હાઈ હિટ પર સાંતળવું. હવે તેમાં બાકીના શાકભાજી ઉમેરીને પાછું એક મિનિટ માટે સાંતળવું. ત્યારબાદ તેમાં મરી, સોયા સોસ, ચીલી સોસ, મીઠું અને સ્ટોક ક્યુબ ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 2
હવે તેમાં પાણી ઉમેરીને પાણી ઉકળવા માંડે ત્યાં સુધી પકાવવું. (સ્ટોક ક્યુબ ના વાપરવો હોય તો વેજીટેબલ સ્ટોક અથવા તો સાદુ પાણી પણ વાપરી શકાય). એક વાસણમાં કોર્નફ્લોર અને પાણી ભેગું કરીને સ્લરી બનાવી લેવી. હવે ઉકળતા સૂપ માં આ સ્લરી ઉમેરીને બરાબર હલાવી લેવું. પાંચ થી સાત મિનિટ માટે મીડીયમ તાપ પર સૂપ ને ગરમ થવા દેવું. સૂપ થોડું જાડું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. સૂપ ઘાટું કે પાતળું રાખવું હોય એ પ્રમાણે કોર્નફ્લોર નું પ્રમાણ વધારે કે ઓછું કરી શકાય.
- 3
ગરમા ગરમ વેજ મન્ચાઉ સૂપ ને લીલા ધાણા અને ફ્રાઇડ નુડલ્સ સાથે ગાર્નીશ કરીને પીરસવું.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#WCRએન ઈન્ડો-ચાઈનીઝ સુપ.આ સુગંધિત અને હેલ્ધી સુપ છે.ફુલ ઓફ વિટામીન C. અને ઈમ્યુનીટી બુસ્ટર છે.Cooksnap@Nirmalcreations Bina Samir Telivala -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
-
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
-
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રાઈડ નુડલ્સ (Fried noodles recipe in Gujarati)
ફ્રાઈડ નુડલ્સ ઈન્ડો ચાઈનીઝ રેસીપીઝ માં વાપરવામાં આવે છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. આ નુડલ્સ ચાઈનીઝ ભેલ, અમેરિકન ચોપ્સ્વે, મંચાવ સૂપ વગેરે વસ્તુઓમાં વાપરવામાં આવે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
નુડલ્સ સૂપ (Noodles Soup Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ-ગરમ નુડલ્સ સૂપ પીવાની મજા આવી જાય છે આ નુડલ્સ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે જરૂરથી ટ્રાય કરજો બધા 🍲😋કોરિયન નુડલ્સ સૂપ Falguni Shah -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈસ નુડલ્સ સૂપ (Rice Noodles Soup Recipe In Gujarati)
#WCR આ સૂપ મિક્સ વેજીસ અને નુડલ્સ સાથે બનાવવામાં આવે છે.આ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલ સૂપ બનાવવો એકદમ સરળ છે.આ વેજ સૂપ માં બ્રોકોલી,મકાઈ,બેબીકોર્ન,ગાજર, કોબી,ઝુકીની જેવાં વિવિધ પ્રકાર નાં મિક્સ વેજીસ ઉમેરી શકાય છે.જે ડિનર માં અથવા સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. Bina Mithani -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (4)