કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

અત્યારે બાળકોને ગ્રેવી વગરના કોઈપણ શાક ખાવા ભાવતા પણ નથી અને ગમતા પણ નથી કોઈ પણ શાક જો તમે ગ્રેવીમાં બનાવી આપો તો બાળકો નાનાથી માંડીને મોટા બધા હોંશે ખાઈ લે છે વર્કિંગ વુમન માટે સવારના પોરમાં ટમેટાની ગ્રેવી બનાવી ખૂબ મુશ્કેલ થઈ પડતી હોય છે પોતાની નોકરી બાળકો માટેની જવાબદારી તેમના ટિફિન નાસ્તા પતિની જવાબદારી લંચ માટેની તૈયારી એ બધામાં તેનો ખૂબ સમય જતો હોવાથી તે હવે આ ગ્રેવીવાળી શાકભાજી બનાવવાનું સાંજે પસંદ કરે છે પણ જો આ રીતે ગ્રેવી બનાવીને ફ્રિજમાં મૂકી રાખીએ તો ઝટપટ આ ગ્રેવીવાળી સબ્જી બની જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
બધા માટે
  1. ૧ કિલોગ્રામતાજા લાલ કડક મોટા ટામેટા
  2. ૩ નંગકાંદા
  3. ૧ નંગગાજર
  4. ૧ નંગમધ્યમ બીટ
  5. ૫૦ ગ્રામ લીલા આદુ-મરચાની પેસ્ટ
  6. ૪૦ નંગ લસણની કળીઓ
  7. ૪ ચમચીલાલ કાશ્મીરી પાઉડર
  8. ૪ ચમચીધાણાજીરું
  9. ૩ ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ટામેટાને સ્વચ્છ પાણીથી બે ત્રણ વાર જોઈ તેને ઉભા કાપીને કુકરમાં નાખી દો એની સાથે આદુ લીલા મરચાં લસણ બીટ અને ગાજરના પણ ટુકડા કરી કુકરમાં બે સીટી બોલાવી દો. કુકર ઠંડુ પડે એટલે કાપેલા ટામેટાને ચારણીમાં નિતારી લો પાણી નીકળી જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો

    ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં નોનસ્ટિક કડાઈમાં તેને થોડું તેલ મૂકી સાંતળી લો પાણી બધું બળી જાય એટલે તેમાં મીઠું ધાણાજીરૂ લાલ મરચું નાખી પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળો

    ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને તેમાં બરફ મુકવાની ટ્રેમાં ચમચી વડે મૂકી ફ્રીઝરમાં મૂકી દો બે દિવસમાં તે સેટ થઈ જશે અને પછી તેને કાઢીને પ્લાસ્ટિકની જીપ લોક વાળી બેગમાં મૂકી દો અને જ્યારે જરૂરિયાત પડે ત્યારે તેને એક એક પીસ કાઢી વાડકીમાં મૂકી દેવાનું જેથી કરીને જ્યારે પણ આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું હોય તો આપણે ઝડપથી ગ્રેવીને ગરમ કરી અને બનાવી શકીશું લો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર January 21, 2023 16:08

ટિપ્પણીઓ (2)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
January 24, 2023 16:12
ખુબ જ સરસ ઉપયોગી રેસિપી 👌👌
(સંપાદિત)
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
  2. રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
  3. ફ્રાઈડ નુડલ્સ (Fried noodles recipe in Gujarati)
  4. નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
  5. ચાઈનીઝ ફ્રેન્કી (Chinese Frankie Recipe In Gujarati)
  1. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  2. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  3. નિમોના (Nimona Recipe In Gujarati)
  4. નુડલ્સ (Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762760
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close