રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નિમોના માટેની બધી સામગ્રી તૈયાર કરી લો કોથમીર આદુ લસણ અને લીલા મરચાની મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો પણ અધકચરા પીસી લો ડુંગળી અને ટામેટાની પેસ્ટ તૈયાર કરી લો બટાકાને સમાધિ લો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરીને બટાકાની ફ્રાય કરી કાઢી લો અને પછી એ જ તેલમાં જીરું અનેહિંગ ઉમેરો પછી તેમાં ટામેટા અને ડુંગળી ની પેસ્ટ એડ કરો
- 3
પછી તેમાં પીસેલા વટાણા અને તૈયાર કરેલ કોથમીર ની પેસ્ટ નાખીને મિક્સ કરો મસાલા અને ફ્રાય કરેલા બટાકાનાખીને જરૂર મુજબ પાણી નાખીને દસ મિનિટ માટે કુક કરો કોથમીર નાખીને મિક્સ કરી લો
- 4
સર્વ કરવા માટે રેડી છે નિમોના
Similar Recipes
-
-
-
-
-
મટર નિમોના
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશ#લીલીનિમોના એ સુપી,સ્પાઈસી, કરી છે જે રાઈસ,રોટી, રોટલા, પરાઠા સાથે સર્વ થાય. અને શિયાળામાં ખાસ બને છે તાજા વટાણા સારા મળે છે.ઉત્તર પ્રદેશ ની પ્રચલિત વાનગી છે.દરેક ધર મા બને છે. Nilam Piyush Hariyani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મટર નિમોના
#લીલી#ઇબુક૧#૧૧આ એક ઉત્તર પ્રદેશ ની વાનગી છે ખાસ કરી ને શિયાળા માં જ્યારે તાજા વટાણા નો પાક ઉતરે ત્યારે બને છે. વટાણા ની જેમ લીલા ચણા ના નિમોના પણ બને છે. ડુંગળી લસણ વિના પણ બની શકે છે. Deepa Rupani -
-
-
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
#JWC3#LILO_OLO#SPICY#WINTER#BRINJAL#DINNER#TRADITIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
-
માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#WKR Neeru Thakkar -
-
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
મટર નિમોના (mutter nimona recipe in Gujarati)
#નોર્થમટર કે નીમોના ડિશ ઉત્તર પ્રદેશ ની એક ખૂબ જ ફેમસ ડિશ છે.ઠંડી ની ઋતુ માં લીલા વટાણા ખુબ જ પ્રમાણ માં મળે છે.અને લીલા વટાણાને વાટી ને તળેલા બટાકા થી આ નિમોના બનાવાય છે. Bhumika Parmar -
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#mixvegpulao#vegpulav#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762792
ટિપ્પણીઓ (6)