વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી ભેગી કરી તેમાં કોર્ન ફ્લોર,મેંદો ઉમેરી મસાલા ઉમેરી મિશ્રણ તૈયાર કરવું.
- 2
ઠંડા પાણી ને હાથ પર લગાવી મંચુરિયન બોલ વાળી લેવા. તેલ ગરમ થાય એટલે બધા બોલ્સ તળી લેવા.
- 3
સોસ માટે ની સામગ્રી વડે સોસ તૈયાર કરી લેવો. સોસ તૈયાર થાય એટલે તેમાં બોલ્સ ઉમેરી 1 મિનિટ રાખી સર્વ કરવા માટે પ્લેટ માં કાઢી લેવા. લીલી ડુંગળી, કોથમીર વડે ગાર્નિશ કરી ડ્રાય વેજ મંચુરિયન સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765053













ટિપ્પણીઓ