હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ટીસ્પૂન તેલ નાખો મિક્સ કરી લો હવે તેમાં નુડલ્સ બાફવા માટે નાખો નુડલ્સ બફાઈ જાય એટલે એક કાણાવાળા વાસણમાં બધું જ પાણી નિતારી લેવું અને એક પ્લેટમાં કાઢી લેવી. ફોટામાં બતાવ્યા પ્રમાણે લીલી ડુંગળી તથા કેપ્સીકમ કટ કરી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ સાંતળી લો
- 2
હવે તેમાં આદુ છીણીને નાખો તથા કેપ્સીકમ અને સ્વીટકોર્ન એડ કરો. હવે તે સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક કરો.
- 3
હવે તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, તથા સોયા સોસ એડ કરો. મિક્સ કરો.હવે ગેસની સ્લો ફ્લેમ પર રાખો
- 4
બધું જ બરાબર મિક્સ કરી લેવું હવે મરી પાઉડર તથા મીઠું એડ કરો. મિક્સ કરી અને તેમાં બાફેલા નૂડલ્સ એડ કરી ફરીથી બધું જ મિક્સ કરી લેવું ગેસની સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી રાખવું. ત્યારબાદ ગેસ કરી દેવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તૈયાર છે હક્કા નુડલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
-
-
-
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
મનચાઉં નુડલ્સ સૂપ (Manchow Noodles Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
સ્પાઇસી હોટ એન્ડ સોર સુપ (Spicy Hot N Sour Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak -
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
More Recipes
ટિપ્પણીઓ (4)