#JR3
શીંગદાણા લો તેને દસ મિનિટ શેકો બાદ તેના ફોતરા નીકાળી લો
બાદ શીંગદાણામા તેલ, મીઠું, લાલ મરચુ, ધાણા પાઉડર ને ગરમ મસાલા ઉમેરો ને મિક્સ કરો તૈયાર છે મસાલા શિંગ તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ