કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સૂકા પોંક નો ચેવડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સૂકા પોંક નો ચેવડો રેસીપી મુખ્ય ફોટો

સૂકા પોંક નો ચેવડો

Ila Naik
Ila Naik @cook_20451370

#JWC4

#JWC4

વધુ વાંચો

સૂકા પોંક નો ચેવડો

Ila Naik
Ila Naik @cook_20451370

#JWC4

#JWC4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપસૂકો પોંક
  • 1 કપદૂધ
  • 1 ચમચીમરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  • 1/2 ચમચીલસણની પેસ્ટ
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીચાટ મસાલો
  • 2 ચમચીતલ
  • 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 2 ચમચીખાંડ
  • વઘાર માટે
  • 4 ચમચીતેલ
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરું
  • 7-8મઠા લીમડાનાં પાન
  • 1/2 નંગસ્ટાર ફુલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીકાજુ
  • 1 ચમચીકિસમિસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પોંક ને બે થી ત્રણ વાર ધોઈ ને આખી રાત સુધી પલાળી રાખવું.હવે પોંક ને ચારણી મા નિતારી લેવું.

    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પોંક ને મિકસર જારમા પીસી લેવું. હવે પીસેલા પોંક ને બાઉલમાં કાઢી લેવું. હવે પેનમાં તેલ મુકી તેમાં રાઈ, જીરું સ્ટાર ફુલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી સાંતડી લેવું.

    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં પીસેલો પોંક ઉમેરવું. હવે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી બે મિનિટ સુધી થવા દેવું. હવે તેમાં હળદર, મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી સાંતડી લેવું.

    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી લીંબુ નો રસ નાંખી મિક્સ કરી તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો અને તલ નાંખી બરાબર મિક્સ કરી તેમાં કાજુ અને કિસમિસ ઉમેરી કોથમીર નાંખી ઉપર સેવ ઉમેરી ગરમાગરમ ગ્રીન છાશ સાથે સર્વ કરવું.

    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ4ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ4ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ5ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ5ફોટો
    સૂકા પોંક નો ચેવડો રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર January 28, 2023 09:10

ટિપ્પણીઓ (7)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 29, 2023 06:51
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંક ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
  2. ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
  3. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  4. સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
  5. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  1. પંચરત્ન મસાલા ખીચડી (Panchratna Masala Khichdi Recipe In Gujarati)
  2. મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
  3. પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)
  4. તુલસી આદુનો ઉકાળો (Tulsi Ginger Ukalo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16768333
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close