ઘુટો (Ghuto Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ફોતરાવાળી મગ ની દાળ,ચણા ની દાળ ને ધોઈ ને3-4 કલાક પલાળી રાખો.
- 2
પછી બધા શાકભાજી સમારી લો.ત્યારબાદ બધા શાકભાજી ને ધોઈ લો.વટાણા ને ફોલી લો.ગાજર, બટાકા,લીલી ડુંગળી,વાલોર ને સમારી લો.
- 3
એક કુકર મા 4-5 કપ પાણી નાખી ને ઉકાળી લો.પાણી ઉકળી જાય એટલે તેમા પલાળેલ દાળ મા થી પાણી કાઢી ને બન્ને દાળ નાખો પછી તેમા લીલી ડુંગળી,વટાણા,લીલા ચણા ગાજર,બટાકા,પાલક,મેથી,રીગણા નાખી હળદર,મીઠું નાખીને મિક્સ કરી ને ઢાકણુ બધ કરી ને 5-7 સીટી વગાડી લેવાની.
- 4
હવે કુકર ઠંડુ થાય પછી ખોલી મેશર થી મેશ કરી દો. કરીલો.કડાઈ મા તેલ નાખી ને ગરમ થાય એટલે તેમા જીરુ,કોથમીર લસણ નુ પેસ્ટ નાખી ને સાતળી લેવાનુ.સતળાઈ જાય એટલે તેમા ટામેટાં નાખી મિક્સ કરી ને બધા મસાલા નાખી ને હલાવી લેવાનુ.
- 5
ત્યારબાદ તેમા બનાવેલો ધુટો નાખી ને હલાવી લેવાનુ.તેલ છુટુ પડે ત્યા સુધી કુક કરી લો.ગેસ બધ કરી ને સર્વ કરો તૈયાર છે ધુટો
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ