કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી મુખ્ય ફોટો

વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#LSR
સેન્ડવિચ મારા ઘર માં લગભગ દરેક રવિવારે બને જ. જેમાં લગભગ હું વેજ, ચીઝ, માયોનીઝ વગેરે ટીપે ની બનાવતી હોઉં છું . પણ આ રવિવારે મેં વેજ પનીર સેન્ડવિચ તો બનાવી સાથે સાથે એને આપ્યો સ્મોકી ફ્લેવર એટલે કે ધુંગાર આપી ને બનાવી. જે સ્વાદ માં બહુ જ સરસ લાગી. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો આ સ્મોકી ફ્લેવર વાળી સેન્ડવિચ.લગ્ન ની સીઝન માં આ સ્મોકી ફ્લેવર નું ચલણ વધ્યું છે તો મેં તો ઘરે જ ટ્રાઈ કરી ને બનાવી ડીશ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ઘઉં ની બ્રેડ ૨ પેકેટ
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૧ વાટકીચોપ કરેલી કોબી
  • ૧ચોપ કરેલું કેપ્સીકમ
  • ૧ વાટકીચોપ કરેલી લીલી ડુંગળી
  • ૧/૨ વાટકીબાફેલી અમેરિકન મકાઈ
  • (બીજા વેજિસ યુસ કરી શકો ચો જેમ કે ગાજર, બેલ પેપર)
  • ૧૦૦ ગ્રામ બટર
  • ૨-૩ ચમચી ચીઝ સ્પ્રેડ/ માયોનીઝ જો યુસ કરતા હોવ તો
  • ૧ ચમચીઘરનુ માખણ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીઓરેગાનો/ મિક્સ હર્બ્સ
  • ચીઝ સ્લાઈસ
  • ધુંગાર આપવા કોલસો
  • ૧ ચમચીઘી ધુંગાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પેલા બધા વેજિસ અને પનીર ને એક વાસણ માં ભેગા કરો. હવે એમાં બટર, ચીઝ સ્પ્રેડ, ઘરનું માખણ, મીઠું, મરી પાઉડર, ઓરેગાનો આ બધું મિક્સ કરી ને સરસ રેડી કરી લો. હવે એક નાની ડીશ વચ્ચે મૂકી રાખો.

    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોલસા ને ગેસ પર સળગાવી ને એ ડીશ માં રાખી એના પાર તરત ઘી રેડો જેથી ધુંગાર માટે સ્મોક બને અને તરત એ વાસણ પાર ઢાંકી દો જેથી એ ધુંગાર નો ફ્લેવર અંદર વેજિસ માં આવી જાય. કોલસા ને થોડી વાર સળગવા દેવું જેથી એ લમ્બો ટાઈમ સ્મોક આપી શકે. ૩ ૪ મિનિટ માટે મૂકી રાખવું.

    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બ્રેડ પર બટર લગાવી ને અંદર આ સેન્ડવિચ નું મિશ્રણ ભરી ચીઝ સ્લાઈસ મૂકી ને એને ટોસ્ટર માં મુકવી અથવા તવા પર શેકવી. હું તવા પર ની સેન્ડવિચ વધુ પ્રીફર કરીશ કેમ કે એમાં આ ટેસ્ટ સરસ આવે છે.

    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બસ તૈયાર છે વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર. એને સર્વ કરો.

    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર February 01, 2023 11:47
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 10, 2023 05:25
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Paneer સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  3. સ્પોંજી રવા ઢોકળા (Spongy Rava Dhokla Recipe In Gujarati)
  4. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  5. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  1. પાલક પ્યુરી (Palak Puree Recipe In Gujarati)
  2. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  3. ટેન્ડર કોકોનટ રબડી
  4. રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16782693
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close