કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#LSR
#cookpadindia

#LSR
#cookpadindia

વધુ વાંચો

રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#LSR
#cookpadindia

#LSR
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
3 વ્યક્તિ
  • 500 ગ્રામઓળા ના મોટા રીંગણા
  • 1વાટકો સમારેલી લીલી ડુંગળી
  • 1 નાની વાટકીસમારેલું લીલું લસણ
  • 3 ચમચીઆદુ, મરચા, લસણ ક્રશ કરેલા
  • 2ટામેટાં સમારેલા
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીકાશ્મીરી મરચું
  • 2 ચમચીધાણા જીરું
  • 1 નાની ચમચીહીંગ
  • જરૂર મુજબ મીઠું
  • 2ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    રીંગણા માં કાપો પાડી તેલ લગાવી ફેરવી ફેરવી ને શેકી લ્યો.નરમ પડે પછી ઉતારી લ્યો.ઠંડુ થાય એટલે છોલી (છાલ કાઢી) લ્યો.અને ચપ્પુ થી કટ કરી લ્યો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સમારેલી સામગ્રી તૈયાર કરી લ્યો કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી આદુ, મરચા લસણ નાખી હલાવી લ્યો.કચાસ દૂર થાય એટલે તેમાં લીલું લસણ નાખી હલાવી લ્યો

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લીલી ડુંગળી નાખી એકાદ મિનિટ થવા દયો પછી તેમાં ટામેટાં નાખી હલાવી લ્યો હવે તેમાં મીઠું, મરચું, હળદર,,ધાણા જીરું નાખી હલાવી લ્યો.ટામેટાં સહેજ ગાળી જાય એટલે સેકેલ રીંગણા નાખી હલાવી લ્યો

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં લીલા ધાણા નાખી બે મિનિટ થવા દયો.પછી ગેસ બંધ કરી દયો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે રીંગણા નો ઓળો

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rekha Vora
Rekha Vora @rekhavora
પર February 01, 2023 12:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  3. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  4. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
  1. વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર
  2. ટેન્ડર કોકોનટ રબડી
  3. ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
  4. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631968
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close