મટકા વેજ પુલાવ (Matka Veg Pulao Recipe In Gujarati)

Jayshree Soni @jayshreesoni
મટકા વેજ પુલાવ (Matka Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઇ નાખો હવે થોડીવાર સુધી પલાળી રાખો...હવે મટકા માં ચોખા ડૂબે એટલું પાણી નાખી ઉકળવા દો પછી પલાળેલા ચોખા નાખી તેમાં મીઠું ને ઘી નાખી ધીમી આંચ પર પકાવો
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરી જીરૂ લીલાં મરચા ને બધી સબ્જી નાખી ફ્રાય કરો તેમાં બધા મસાલા નાખી દો પછી છેલે ધાણા સમારેલા નાખી બરાબર હલાવી ગેસ બંધ કરો.
- 3
હવે પકવેલા ચોખા માં ફ્રાય કરેલી સબ્જી નાખી ને થોડીવાર ચડવા દો પછી ગેસ પરથી ઉતારી લો.
- 4
તૈયાર છે મટકા વેજ પુલાવ..
Keywords
Similar Recipes
More Recipes
- લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
- આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
- હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
- મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
- હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16796115





ટિપ્પણીઓ (2)