પનીર સટાય (Paneer Satay Recipe In Gujarati)

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Starters
પનીરની આ સ્ટાટૅરની રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે.
પનીર સટાય (Paneer Satay Recipe In Gujarati)
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Starters
પનીરની આ સ્ટાટૅરની રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીરને લાંબા શેઇપમા કટ કરો.હવે પનીરને મેરીનેટ કરવા માટે બધા સોસ, આદુની પેસ્ટ,મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરો.પનીર ને મેરિનેટ કરી ફ્રીઝ માં 1/2 કલાક માટે સેટ કરવા મૂકો.
- 2
1 ચમચીકોનૅ ફ્લોરમાં 1/2 ગ્લાસ પાણી એડ કરી સ્લરી તૈયાર કરો.મેરીનેટ કરેલા પનીરને બામ્બુ સ્ટીક લગાવી તૈયાર કરેલ કોર્ન ફ્લોરની સ્લરીમા કોટ કરી પનીરને બ્રાઉન કલરના તળી લો.
- 3
વઘાર માટે એ જ પેનમાં વધારાનું તેલ કાઢી 1 ચમચીતેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ ને એક મિનિટ માટે સાતળી લો. હવે તેમાં ડુંગળીને સાતડો એમાં સોયા સોસ,રેડ ચીલી સોસ, સ્વાદ અનુસાર મીઠું,મરચું એડ કરો.કોર્ન ફ્લોર ની સ્લરી એડ કરી બે મિનિટ માટે સોસ ઘાટો થાય એટલે તેમાં તળેલ પનીર સ્ટીક ને બધી બાજુ સારી રીતે સોસથી કોટ કરી લો.
- 4
તૈયારછે પનીર સટાય તેને ધાણાથી ગાર્નિશ કરી સ્ટાર્ટરમાં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)












ટિપ્પણીઓ (16)