કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN1
#KK
#aaynacookeryclub
#WEEK1
#VASANTMASALA
#STARTER
#Kebab
#FUNCTIONS
#PARTY
#HEALTHY
#TASTY
#WINTER
#SUVABHAJI
#Dill_leaves
#cheese
#dipfry
#unique
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN1
#KK
#aaynacookeryclub
#WEEK1
#VASANTMASALA
#STARTER
#Kebab
#FUNCTIONS
#PARTY
#HEALTHY
#TASTY
#WINTER
#SUVABHAJI
#Dill_leaves
#cheese
#dipfry
#unique
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો

સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN1
#KK
#aaynacookeryclub
#WEEK1
#VASANTMASALA
#STARTER
#Kebab
#FUNCTIONS
#PARTY
#HEALTHY
#TASTY
#WINTER
#SUVABHAJI
#Dill_leaves
#cheese
#dipfry
#unique
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN1
#KK
#aaynacookeryclub
#WEEK1
#VASANTMASALA
#STARTER
#Kebab
#FUNCTIONS
#PARTY
#HEALTHY
#TASTY
#WINTER
#SUVABHAJI
#Dill_leaves
#cheese
#dipfry
#unique
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2કપ સુવા ની ભાજી
  2. 2મોટાં કાચા કેળા
  3. 1/2કપ મિક્સ 3 રંગ નાં બેલ પેપર
  4. 1/4કપ ઝીણી સમારેલી કોથમીર
  5. 1/4કપ ઝીણી સમારેલી બેસિલ્
  6. 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  7. 1/2ચમચી ઓરેગાનો
  8. 1/4ટી સ્પૂન મરી પાઉડર
  9. 1/4ટી સ્પૂન ચાટ મસાલો
  10. 50ગ્રામ પનીર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 50ગ્રામ ચીઝ
  13. 1/2ટી સ્પૂન ચીલી પેસ્ટ
  14. 1કપ કોન ફ્લોરની સ્લરી
  15. 2ટેબલ સ્પૂન રવો
  16. તળવા માટે તેલ
  17. સાથે સર્વ કરવા માટે ચીઝી ડીપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સુવાની ભાજી ને ચપટી ખાંડ અને મીઠું નાખી બે થી ત્રણ મિનિટ માટે બ્લાન્ચ કરી નિતારી ને ઠંડી કરી લો. બાફેલા કાચા કેળાને છીણી લો ત્રણે બેલ પેપરને ઝીણા સમારી લો પછી ઉપર જણાવેલી બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી દો. પણ તેમાં છીણીને મિક્સ કરી લો.

    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાંથી એક સરખા કબાબ તૈયાર કરી લો પછી તેને કોર્ન ફ્લોરની સ્લરીમાં બોળીને રવામાં રગદોળી લો.

    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થી તેને કોર્ન ફ્લોરની સ્લરીમાં બોળીને ડબલ કોટિંગ કરીને ગરમ તેલમાં ગોલ્ડન કલરના થાય તે રીતે તળી લો.

    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સુવા ભાજી ફિંગર કબાબને ચીઝી ટેંગી ડીપ સાથે મેં અહીં સર્વ કરેલ છે. તો તૈયાર છે એકદમ વિશિષ્ટ સ્વાદવાળા અને એકદમ યુનિક પ્રકારના એવા સુવાભાજી ફિંગર કબાબ સર્વ કરવા માટે જે સ્ટાર્ટર તરીકે તો ખુબ સરસ લાગે છે. આ સાથે તેને તમે ગરમ નાસ્તા તરીકે કે ફરસાણમાં પણ સર્વ કરી શકો છો.

    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુવાભાજી ફિંગર કબાબ જૈન (Dill leaves Finger Kebab Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 13, 2023 13:49
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Top Search in

  1. 8th for suva bhaji

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 13, 2023 14:13
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  4. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  2. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  3. ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
  4. વટાણા ના કબાબ જૈન (Peas Kebab Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803403
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close