ઝીણી સમારેલી કોબીજ, ઝીણી સમારેલી બ્રોકોલી, ઝીણી સમારેલી કોથમીર ની દાંડી, ઝીણું સમારેલું લીલું કેપ્સિકમ, ઝીણાં સમારેલાં ટામેટાં, ઝીણી સમારેલી ફણસી, ઝીણાં સમારેલાં લાલ અને પીળા કેપ્સિમ, લીલું મરચું ઝીણું સમારેલું, તલ નું તેલ, ઝીણાં સમારેલાં બેબી કોર્ન, વેજીટેબલ સ્ટોક, સોયા સોસ