કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ જલજલા(પંજાબી સબઝી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી મુખ્ય ફોટો

વેજ જલજલા(પંજાબી સબઝી)

Juliben Dave
Juliben Dave @julidave

કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જ
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#પંજાબી સબઝી
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW

કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જ
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#પંજાબી સબઝી
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW

વધુ વાંચો

વેજ જલજલા(પંજાબી સબઝી)

Juliben Dave
Juliben Dave @julidave

કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જ
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#પંજાબી સબઝી
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW

કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જ
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#પંજાબી સબઝી
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ગ્રેવી બનાવવાની સામગ્રી:
  • ૨ નંગટામેટા ના ટુકડા
  • ૧ નંગડુંગળી ના ટુકડા
  • ૧ ટેબલસ્પૂનપલાળેલા કાજુ
  • ૫૦ ગ્રામ પનીરના ટુકડા
  • ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  • ૪ ટેબલ સ્પૂનતેલ
  • ૧ ટેબલસ્પૂનકેપ્સીકમ
  • ૪-૫ નંગફણસી ના ટુકડા
  • ૧ નંગનાના ગાજરને ટુકડા
  • ૧ટી કપ ફલાવર અથવા બ્રોકલી
  • ૧/૨ કપલીલા વટાણા
  • ૧ટી કપ કોબી
  • ૪ નંગબેબી કોર્ન
  • ૪ ટેબલ સ્પૂનદેશી ઘી
  • ૧૦૦ ગ્રામ છીણેલુ પનીર
  • પેસ્ટ બનાવવાની સામગ્રી:
  • ૧ ઇંચઆદુનો ટુકડો
  • ૨ નંગમરચા
  • ૮-૯ નંગલસણની કળીઓ
  • મસાલા:-
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧/૨ ટી સ્પૂનકિચન કિંગ
  • ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનધાણા-જીરુ પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનજાયફળ
  • ૧/૨ ટી સ્પૂનખાંડ
  • ધુંગાર માટે
  • ૨૫ ગ્રામ બટર
  • ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  • ૧તમાલ પાન
  • ૧ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ તેલને ગરમ કરી તેમાં કસુરી મેથી નાખી પેસ્ટ સાંતળી લઈશું પછી ડુંગળી ટામેટા, કાજુ, 2 ચમચી પનીર,કેપ્સિકમ નાખી ચડવા દઈશું. પછી તેમાં થોડું પાણી નાખી ક્રશ કરી ગ્રેવી બનાવી શું ગ્રેવી દાણી- દાણી કરવી એક રસ ન કરવી

    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક પેન મુકીશું. હવે તેમાં આપણે ઘી ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં કોબી કેપ્સિકમ સાંતળી લઈશું.કોબી અને કેપ્સિકમ સિવાયના શાક પારબોઈલ કરી લેવા હવે તેમાં મસાલા એડ કરી દઈએ ત્યારબાદ બાફેલા શાક નાખવા પછી ગ્રેવી નાખવી પછી જાયફળ ખાંડ મીઠું પનીરના ટુકડા બધું જ નાખી બરાબર મિક્સ કરો ઘી છૂટું પડે પછી તેની ધુંગાર આપવાનો

    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરી તમાલપત્ર કસૂરી મેથી કસૂરી મેથી મરચું નાખી સબ્જી ઉમેરવું પાણીના છટકાવ થી ધુંગાર આપવો
    તો રેડી છે આપણે એકદમ ટેસ્ટી ચટપટી અને રેસ્ટોરન્ટ જેવીજ પરફેક્ટ વેજ જલજલા

    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ જલજલા(પંજાબી સબઝી) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર February 20, 2023 04:53

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 20, 2023 05:38
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પંજાબી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
  2. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  3. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  4. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  5. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  1. શક્કરીયાં મોરૈયો ચીલા (Shakkariya Moraiya Chila Recipe In Gujarati)
  2. લીલાં મરચાં નો સોસ (Green Chilli Sauce Recipe In Gujarati)
  3. મેગી પુડલા (Maggi Pudla Recipe In Gujarati)
  4. ફ્રોઝન મેથી ભાજી (Frozen Methi Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815111
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close