વેજ જલજલા(પંજાબી સબઝી)

Juliben Dave
Juliben Dave @julidave

કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જ
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#પંજાબી સબઝી
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW

વેજ જલજલા(પંજાબી સબઝી)

2 કમેન્ટ્સ કરેલ છે

કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જ
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#પંજાબી સબઝી
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી બનાવવાની સામગ્રી:
  2. ૨ નંગટામેટા ના ટુકડા
  3. ૧ નંગડુંગળી ના ટુકડા
  4. ૧ ટેબલસ્પૂનપલાળેલા કાજુ
  5. ૫૦ ગ્રામ પનીરના ટુકડા
  6. ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  7. ૪ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ટેબલસ્પૂનકેપ્સીકમ
  9. ૪-૫ નંગફણસી ના ટુકડા
  10. ૧ નંગનાના ગાજરને ટુકડા
  11. ટી કપ ફલાવર અથવા બ્રોકલી
  12. ૧/૨ કપલીલા વટાણા
  13. ટી કપ કોબી
  14. ૪ નંગબેબી કોર્ન
  15. ૪ ટેબલ સ્પૂનદેશી ઘી
  16. ૧૦૦ ગ્રામ છીણેલુ પનીર
  17. પેસ્ટ બનાવવાની સામગ્રી:
  18. ૧ ઇંચઆદુનો ટુકડો
  19. ૨ નંગમરચા
  20. ૮-૯ નંગલસણની કળીઓ
  21. મસાલા:-
  22. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  23. ૧/૨ ટી સ્પૂનકિચન કિંગ
  24. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  25. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  26. ૧/૨ ટી સ્પૂનધાણા-જીરુ પાઉડર
  27. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  28. ૧/૨ ટી સ્પૂનજાયફળ
  29. ૧/૨ ટી સ્પૂનખાંડ
  30. ધુંગાર માટે
  31. ૨૫ ગ્રામ બટર
  32. ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  33. તમાલ પાન
  34. ૧ ચમચીકાશ્મીરી મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ તેલને ગરમ કરી તેમાં કસુરી મેથી નાખી પેસ્ટ સાંતળી લઈશું પછી ડુંગળી ટામેટા, કાજુ, 2 ચમચી પનીર,કેપ્સિકમ નાખી ચડવા દઈશું. પછી તેમાં થોડું પાણી નાખી ક્રશ કરી ગ્રેવી બનાવી શું ગ્રેવી દાણી- દાણી કરવી એક રસ ન કરવી

  2. 2

    સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક પેન મુકીશું. હવે તેમાં આપણે ઘી ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં કોબી કેપ્સિકમ સાંતળી લઈશું.કોબી અને કેપ્સિકમ સિવાયના શાક પારબોઈલ કરી લેવા હવે તેમાં મસાલા એડ કરી દઈએ ત્યારબાદ બાફેલા શાક નાખવા પછી ગ્રેવી નાખવી પછી જાયફળ ખાંડ મીઠું પનીરના ટુકડા બધું જ નાખી બરાબર મિક્સ કરો ઘી છૂટું પડે પછી તેની ધુંગાર આપવાનો

  3. 3

    એક નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરી તમાલપત્ર કસૂરી મેથી કસૂરી મેથી મરચું નાખી સબ્જી ઉમેરવું પાણીના છટકાવ થી ધુંગાર આપવો
    તો રેડી છે આપણે એકદમ ટેસ્ટી ચટપટી અને રેસ્ટોરન્ટ જેવીજ પરફેક્ટ વેજ જલજલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes