એક તપેલી માં વઘાર માટે તેલ મુકો. રાઈ જીરું નાખો. આદું મરચાં લસણ ની પેસ્ટ નાખો. મીઠો લીમડો નાખો પાણી નાખી મિક્સ કરી દો. પાણી ઉકળે એટલે એમાં લોટ ઉમેરો. મિક્સ કરો દહીં નાખી દો. મિક્સ કરો. તપેલી નીચે લોઢી મૂકી 10 મિનિટ સીઝવા દો.
ગરમ ગરમ પીરસો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ