રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈને જરૂર મુજબ પાણી નથી આખી રાત પલાળી રાખો ત્યારબાદ બટેટાના બે ટુકડા કરી કુકરમાં જરૂર મુજબ પાણી નાખી 3 થી 4 સીટી વગાડી લો અને થોડીવાર માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ તેની છાલ કાઢી તેનો છુંદો કરી લો પછી તેમાં પલાળેલા સાબુદાણા આદુ-મરચાની પેસ્ટ મરી પાઉડર p મીઠું લીંબુનો રસ ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો અને તેના ગોળા વાળી ચપટા દબાવી દો
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી વડાને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ફરાળમાં ખાવા માટે સાબુદાણાના વડા બનીને તૈયાર છે આ વડા તમે ગ્રીન ચટણી અથવા દહીં સાથે ખાઈ શકો છો.
Similar Recipes
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
સાબુદાણાના ફરાળીઅપ્પમ
#RB3સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણાના વડા
#RB20ફરાળમાં સાબુદાણાના વડા ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે. જો સાબુદાણાની ખીચડી ન ભાવતી હોય તો તેના માટે નો શ્રેષ્ઠ વિકલ્પ સાબુદાણાના વડા છે. Maitri Upadhyay Tiwari -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
-
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
સેઝવાન વડાપાઉં (Schezwan Vadapav Recipe In Gujarati)
#FD આ વડાપાવ હું મારા સૌથી સૌથી સૌથી ખાસ મિત્રને dedicate કરું છું. thakkarmansi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16875764
ટિપ્પણીઓ