સામાના ઢોકળા

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

સામાના ઢોકળા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસામો
  2. ૧/૪ કપસાબુદાણા
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 કપદહીં
  5. મીઠું અથવા સિંધવ મીઠું સ્વાદ મુજબ
  6. વન ટી સ્પુન બેકિંગ સોડા
  7. 1 ચમચીતેલ
  8. વઘાર માટે સામગ્રી:-
  9. 2 ચમચીતેલ
  10. 1 ટીસ્પૂન જીરું
  11. 1 ટીસ્પૂન તલ
  12. 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
  13. 5છ પાન મીઠા લીમડાના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જારમાં સામો અને સાબુદાણા વારાફરતી ચર્ન કરીને લોટ બનાવી લો

  2. 2

    બંને લોટ મિક્સ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ દહીં નાખી જરૂર પૂરતું પાણી લઈ બેટર બનાવી 1/2કલાક રેસ્ટ આપો

  3. 3

    તૈયાર કલર બેટરમાં સ્વાદ મુજબ મીઠું અને ફ્રુટ સોલ્ટ તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરીને ઢોકળીયામાં 10 થી 15 મિનિટ રાખીને તેને સ્ટીમ કરી લો

  4. 4

    તૈયાર સ્ટીમ ઢોકળાને ઉપરથી તલ જીરા
    મરચાં અને મીઠાં લીમડાનો વઘાર કરી ઉપરથી વઘાર કરો.

  5. 5

    ગરમા ગરમ ઢોકળા ટોપરાની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes