કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#BW

#BW

વધુ વાંચો

ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ્સ
3 વ્યક્તિ માટે
  • 4 નંગમૂળા.. વધારે પાન વાલા મૂળા પસંદ કરવા
  • 1/2 વાટકીચણા નો લોટ
  • 8-10કળી સૂકું લસણ
  • સ્વાદ અનુંસાર મીઠું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 5-6 ચમચીતેલ
  • 1/4 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    મૂળા ને સમારી ને ધોઈ લેવા.એક પેન માં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે હિંગ અને કાપેલા લસણ ના ટુકડા નાખી ભાજી ને વાઘરી લેવી.

    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં રૂટિન મસાલા મીઠું, મરચું, હળદર નાખી બરાબર ચડવા દેવી. જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.. ચણા ના લોટ માં મીઠું, મરચું, ને હળદર 2 ચમચી તેલ નાખી ને મિક્સર કરી દેવું.

    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભાજી ચડી જાય એટલે તેના પર ચણા નો મસાલા વાળો લોટ ઉપર થી ભાભરાવી દેવો.ઉપર ડીશ ઢાંકી દેવી જેથી ચણા નો લોટ બરાબર ચડી જાય. 4-5 મિનિટ્સ માં લોટ ચડી જાય એટલે ધીમે થી હલકા હાથે હલાવી લેવું.

    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરી ઢાંકી ને થોડી વાર ચડવા દેવું. જેથી લોટ બરાબર ચડી જાય.

    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી.

    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
પર February 24, 2023 16:36
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 31, 2023 05:18
@jay_1510 mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા લોટ મૂળો ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
  2. રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
  3. અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
  4. મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
  5. બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
  1. અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
  2. લીલા લસણ ના વડા (Lila Lasan Vada Recipe In Gujarati)
  3. અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
  4. મેથી બાજરી બાઈટસ (Methi Bajri Bites Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822826
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close